લખાણ પર જાઓ

ચર્ચા:રાણકી વાવ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

મારા મતે આ લેખ ન હટાવવો જોઇએ. કોમન્સમાંથી ગેલેરી કેવી રીતે બનાવી શકાય? કોમન્સમાં વાવનાં અમુક સરસ ચિત્રો હાજર રહેલા છે. --KartikMistry (talk) ૧૦:૦૧, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)

કાલ સુધીમાં એક ટેમ્પલેટ બનાવી નાખુ છું જેનાથી ગેલેરી બનાવવામાં એકસુત્રતા અને સરળતા આવશે. એ પછી અહી પણ ઉમેરી દેવાશે. આભાર --વિહંગ (talk) ૧૦:૦૬, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
જો વાવ એટલે કે સ્ટેપવેલનું ટેમ્પલેટ હાજર હોય તો, તેને પણ આયાત કરવા વિનંતી. --KartikMistry (talk) ૧૦:૧૪, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
લેખ ન હટાવવા બાબતે સહમત. સ્ટેપવેલનો ઢાંચો (ટેમ્પલેટ) તુરંતમાં શોધી આયાત કરી લઈશ. ગેલેરી મા્ટેનો ઢાંચો, સરસ વિચાર. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૧૯, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)

રાણકી વાવ વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો