ચર્ચા:વાંદરું

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

લંગુર?[ફેરફાર કરો]

અંગ્રેજીમાં આ સાથે જોડાયેલો લેખ લંગુર વિશે છે, નામ બદલવું જોઇએ? --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૫૦, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)

મારા મતે તો જેમ છે તેમ ચાલે એમ છે, કેમકે આપણે ગુજરાતીમાં લંગુર નામ/શબ્દ ખાસ વાપરતા નથી. આપણા માટે બે જ પ્રાણી આ કેટેગરીમાં આવે, વાંદરા અને માંકડા, લાલ મોઢું હોય તે માકડું અને કાળું હોય તે વાંદરું. જો કે કોઈ પ્રાણીવિદ કે પ્રાણીઓના જાણકાર (જેમકે આપણા ભટ્ટ ભાઈ) જ ખાતરીપૂર્વક જણાવી શકે. અથવા, વૈજ્ઞાનિક દૃષ્ટિએ સાચું જ્ઞાન આપવા માટે વાંદરું પાનાને અસંદિગ્ધ પાનું બનાવી, તેમાં કાળા મોઢાના વાંદરા માટે લંગૂર અને લાલ મોઢાના વાંદરા માટે માંકડુ પૃષ્ઠની કડીઓ મૂકી શકીએ. સ્વાભાવિક રીતે જ એ સંજોગોમાં આ લેખને લંગૂર પર દિશાનિર્દેશન આપવું જોઈએ.
અને સાથે સાથે વાંદરો લેખને પણ યથાયોગ્ય પાને દિશાનિર્દેશન આપવું જરૂરી છે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૧૨, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)