લખાણ પર જાઓ

ચર્ચા:સિંધુ ખીણની સંસ્કૃતિ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

દૂર કરવા અંગે ચર્ચા[ફેરફાર કરો]

મારા મત મુજબ આ એક ઉલ્લેખનીય વિષય છે. હિન્દી અને અંગ્રેજી વિકિ પર આ અંગે મોટો લેખ છે. દૂર કરવાના બદલે તેમાંથી માહિતી ઉમેરીને કમસે કમ સ્ટબ લેખ બનાવીને પણ રાખવો જોઇએ. આજે નહીં તો કાલે આપણા વિકિમાં આ વિષયના લેખની આવશ્યક્તા છે જ.--आर्यावर्त (ચર્ચા) ૧૨:૧૭, ૨૧ જુલાઇ ૨૦૧૭ (IST)[ઉત્તર]

હા. જો કોઇ વિસ્તૃત કરે તો રાખવો જોઇએ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૩૦, ૨૧ જુલાઇ ૨૦૧૭ (IST)[ઉત્તર]
ધન્યવાદ. અત્યારે સબ સ્ટબ બનાવી દીધો છે. ભવિષ્યમાં મોટો લેખ બનાવવાનો વિચાર છે પણ અત્યારે હું બીજા લેખ પર કામ કરી રહ્યો છું એટલે આ લેખ પર કામ કરું તો તે લેખ અધુરો રહી જાય તેમ છે.--आर्यावर्त (ચર્ચા) ૧૨:૩૪, ૨૧ જુલાઇ ૨૦૧૭ (IST)[ઉત્તર]
ધન્યવાદ મિત્રો, સારો નિર્ણય કર્યો. મારો વિચાર પણ આવો જ હતો તેથી તુરંત લેખ હટાવ્યો ન હતો. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૧, ૨૧ જુલાઇ ૨૦૧૭ (IST)[ઉત્તર]