ચર્ચા:હેસનો ઉષ્મા-સંકલનનો નિયમ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

@KartikMistry: સમીકરણનુ આઉટપૂટ મળતુ નથી. મદદ કરશો. ‌Gazal world (ચર્ચા) ૦૩:૫૭, ૧૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST)

આ સમીકરણોમાં હાલ પૂરતું ગુજરાતી લખાતું નથી. અંગ્રેજી ચાલશે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૫૧, ૧૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST)
@KartikMistry: હેલ્લો, તો ગુજરાતી માટે કઈ કરશો. કેમ કે હવે પછી હુ વિજ્ઞાન વિષયક પાનાઓ પર કામ કરવા માંગુ છુ. મારે 'ઈન્ફોબોક્ષ વૈજ્ઞાનીક', 'ઈન્ફોબોક્ષ ફિલોસોફર', 'ઇન્ફોબોક્ષ રાસાયણીક તત્વ', 'ઇન્ફોબોક્ષ સબ-એટોમીક પાર્ટિકલ' ની પણ ગુજરાતી મા જરૂર છે.‌Gazal world (ચર્ચા) ૨૦:૨૨, ૧૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST)
હા. બગ રીપોર્ટ કર્યો છે. તેમજ જો તમે ભાષાંતર કરતા હોવ તો કન્ટેન્ટ ટ્રાન્સલેશન/ભાષાંતર સાધન વાપરી જુઓ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૩૧, ૧૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST)