ચર્ચા:૨૦૧૯ લોકસભા નિર્વાચન

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

નિર્વાચન શબ્દ[ફેરફાર કરો]

નિર્વાચન ગુજરાતી શબ્દ જ છે. આ તત્સમ્ શબ્દ છે. --Hardhrol (ચર્ચા) ૧૧:૫૫, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)Reply[ઉત્તર]

મારા મતે ચૂંટણી વધુ યોગ્ય છે. તો પણ, અન્ય લોકોના મત જાણીને પછી સુધારીશું. હાલમાં નિર્વાચન રાખો, પછી જોઇશું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૫૯, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)Reply[ઉત્તર]
નિર્વાચન ગુજરાતી શબ્દ હોય તો રાખવામાં વાંધો નથી. પણ ૨૦૧૯ લોકસભા ચૂંટણી એવો દિશાનિર્દેશન કરવું જોઈએ.--Vyom25 (ચર્ચા) ૧૩:૦૭, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)Reply[ઉત્તર]
Yes check.svg કામ થઈ ગયું - દિશાનિર્દેશન કરી દીધું છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૨૪, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)Reply[ઉત્તર]