જાધવ

વિકિપીડિયામાંથી
માતા જીજાબાઈ અને બાળ શિવાજી ની મૂર્તિ

જાધવ અથવા જાદવઉત્તર-ભારત અને મહારાષ્ટ્ર ની એક જાતિ છે જેમને આહીર/યાદવ નામથી પણ ઓળખાય છે.[૧] ટોડની 36 રોયલ રેસ ની સૂચિમાં પણ આહીરો શામેલ છે.[૨]

સિંદખેડના જાધવ મરાઠા સરદારો, દેવગિરિના યાદવોના વંશજ હોવાનો દાવો કરે છે.[૩] છત્રપતિ શિવાજી મહારાજના માતાજી જીજાબાઈ, સિંદખેડના લાખુજી જાધવના પુત્રી હતા.[૩]

આ પણ જુવો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Association of Population Geographers of India (1988). "Population Geography: A Journal of the Association of Population Geographers of India, Volume 10, Issues 1-2". The Association Original : the University of California. પૃષ્ઠ 5. મેળવેલ 21 June 2017.
  2. Association of Population Geographers of India (1988). "Population Geography: A Journal of the Association of Population Geographers of India, Volume 10, Issues 1-2". The Association Original : the University of California. પૃષ્ઠ xi. મેળવેલ 21 June 2017.
  3. ૩.૦ ૩.૧ "General Studies History 4 Upsc". પૃષ્ઠ B.50.