જોગિન્દર જસવંત સિંઘ

વિકિપીડિયામાંથી
General
જોગિન્દર જસવંત સિંઘ
PVSM, AVSM, VSM, ADC
જન્મ૧૭ સપ્ટેમ્બર ૧૯૪૫
ભવાલપુર, પંજાબ પ્રાંત, બ્રિટિશ ભારત
દેશ/જોડાણ ભારત
સેવા/શાખાભારતીય સેના
સેવાના વર્ષોજાન્યુઆરી ૧૯૬૧ – ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૭
હોદ્દો જનરલ
દળમરાઠા લાઈટ ઈન્ફેન્ટ્રી
Commands heldપશ્ચિમ કમાન્ડ
આર્મી ટ્રેઇનિંગ કમાન્ડ
૧લી કોર્પ્સ
૯મી ઇન્ફ્રન્ટી ડિવિઝન
૭૯મી (સ્વતંત્ર) માઉન્ટેન બ્રિજ
૫મી બટાલિયન મરાઠા લાઇટ ઇન્ફેન્ટ્રી
યુદ્ધોભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૭૧, કારગિલ યુદ્ધ
પુરસ્કારોપરમ વિશિષ્ટ સેવા ચંદ્રક
અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક
વિશિષ્ટ સેવા ચંદ્રક
સંબંધોજસવંતસિંઘ મારવાહ (પિતા)

જનરલ જોગિન્દર જસવંત સિંઘ (જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૪૫) ભારતના ૨૨મા મુખ્ય સેનાઅધ્યક્ષ હતા. તેમની નિમણૂંક ૨૭ નવેમ્બર, ૨૦૦૪ ના રોજ થઈ અને ૩૧ જાન્યુઆરી ૨૦૦૫એ તેમના પૂર્વગામી જનરલ એન સી વિજના નિવૃત્ત બાદ પોતાની ભૂમિકા સંભાળી. તેમના બાદ જનરલ દિપક કપૂરે સ્થાન લીધું. તેમણે મુખ્ય સેનાઅધ્યક્ષ તરીકે ૩૧ જાન્યુઆરી ૨૦૦૫થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૭ સુધી સેવા આપી હતી.

તેઓ પ્રથમ શીખ હતા જેમણે ભારતીય સેનાનું નેતૃત્વ લીધું અને પશ્ચિમી પ્રદેશમાં આવેલ ચાદીમંદિરથી ૧૧મા મુખ્ય સેનાઅધ્યક્ષ હતાં. તેમની પસંદગી આશ્ચર્યજનક ન હતી પણ પોતાની નિમણૂક સમયે તેઓ જનરલ એન સી વિજ પછી સેનામાં સૌથી વરિષ્ઠ અધિકારી હતા. તેમની નિવૃત્તિ બાદ, ૨૭ જાન્યુઆરી ૨૦૦૮મા તેઓ અરુણાચલ પ્રદેશ રાજ્યના ગવર્નર બન્યા.[૧]

તેઓ રાષ્ટ્રીય રક્ષા એકેડેમીના, ખડકવાસલાના પૂર્વ વિદ્યાર્થી છે અને ૨ ઓગસ્ટ ૧૯૬૪ના રોજ ૯ મરાઠા લાઈટ ઈન્ફેન્ટ્રીમાં નિમણૂક કરવામાં આવી હતી.

પુરસ્કારો[ફેરફાર કરો]

ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt
ઢાંચો:Ribbon devices/alt
ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt
ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt
ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt
પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક
અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક
વિશિષ્ટ સેવા ચંદ્રક
જખમ ચંદ્રક
સેના ચંદ્રક
સામાન્ય સેવા ચંદ્રક
ખાસ સેવા ચંદ્રક
પશ્વિમિ તારો
ઓપરેશન વિજય તારો
રક્ષા ચંદ્રક
સંગ્રામ ચંદ્રક
ઓપરેશન વિજય ચંદ્રક
ઓપરેશન પરાક્રમ ચંદ્રક
સેના સેવા ચંદ્રક
ઉચ્ચ ઊંચાઇ સેવા ચંદ્રક
સ્વતંત્રતા ચંદ્રકની ૫૦ મી વર્ષગાંઠ
સ્વતંત્રતા ચંદ્રકની ૨૫ મી વર્ષગાંઠ
૩૦ વર્ષ દીર્ઘસેવા ચંદ્રક
૨૦ વર્ષ દીર્ઘસેવા ચંદ્રક
૯ વર્ષ દીર્ઘસેવા ચંદ્રક

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-12-17 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-10.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]