ડો. વર્ગીસ કુરિયન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વર્ગીસ કુરિયન
Verghese kurien.jpg
જન્મની વિગત(1921-11-26)26 નવેમ્બર 1921
( 'રાષ્ટ્રીય દૂધ દિવસ')
કાલિકટ, (મદ્રાસ પ્રેસિડેન્સી)
(હવે કોઝિકોડ, કેરળ)
મૃત્યુ9 September 2012(2012-09-09) (aged 90)
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ સંસ્થાલોયોલા કોલેજ, ચેન્નઇ, કોલેજ ઓફ એન્જિનિયરીંગ, ગુંડી, મિશિગન સ્ટેટ યુનિવર્સિટી
વ્યવસાયસહ-સ્થાપક, અમૂલ
સ્થાપક, નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB) અને ઇન્સ્ટિટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ આણંદ (IRMA)
પ્રખ્યાતઓપરેશન ફ્લડ[૧]
પુરસ્કારોવર્લ્ડ ફૂડ પ્રાઇઝ (૧૯૮૯)
ઓર્ડર ઓફ એગ્રીકલ્ચર મેરિટ (૧૯૯૭)
પદ્મવિભૂષણ (૧૯૯૯)
પદ્મભૂષણ (૧૯૬૬)
પદ્મશ્રી (૧૯૬૫)
રેમોન મેગ્સેસે એવોર્ડ (૧૯૬૩)
વેબસાઇટwww.drkurien.com

વર્ગીસ કુરિયન (૨૬ નવેમ્બર ૧૯૨૧ – ૯ સપ્ટેમ્બર ૨૦૧૨) જેઓ ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ગણાય છે[૨] સામાજીક ઉદ્યોગદ્રષ્ટા હતા, જેમના વિશ્વમાં સૌથી વધુ મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ઓપરેશન ફ્લડ,[૩][૪] ને કારણે ભારત ૧૯૯૮માં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો,[૫] અને ૨૦૧૦-૧૧ના વર્ષમાં ૧૭ ટકાના હિસ્સા સાથે દૂધની અછત ધરાવતા દેશમાંથી ૩૦ વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધની માત્રામાં બેગણો વધારો થયો હતો,[૬] અને તેને કારણે ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી મોટો સ્વરોજગારી વાળો ઉદ્યોગ બન્યો હતો,[૭] જેને કારણે રોજગારી, આવક, રોકાણ, પોષક, શિક્ષણ, તંદુરસ્તીમાં વધારો અને જાતિગત ભેદભાવોમાં ઘટાડો તેમજ નીચલા સ્તર સુધી લોકશાહી અને નેતાગીરીમાં પરિવર્તનો જોવા મળ્યા હતા.[૮]

અંગત જીવન[ફેરફાર કરો]

કુરિયન ટૂંકી માંદગી પછી ૯૦ વર્ષની વયે ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ નડીઆદમાં[૯][૧૦][૧૧] અવસાન પામ્યા હતા અને થોડા સમય પછી તેમના પત્નિ મુંબઈમાં અવસાન પામ્યા હતા.

વર્ગીસ કુરિયનનું મોટાભાગનું જીવન ગુજરાતમાં પસાર થયું હોવા છતાં તેઓ ગુજરાતી સમજી શકતા હતા પણ બોલતા નહોતા તેમજ તેઓ દૂધ પીતા નહોતા.[૧૨] તેમનો ઉછેર ખ્રિસ્તી ધર્મના વાતાવરણમાં થયો હતો પરંતુ તેઓ પછીથી નાસ્તિક બન્યા હતા.[૧૩][૧૪][૧૫]

પુસ્તકો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Father of white revolution Verghese Kurien dies". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. Retrieved ૯ સપ્ટેમ્બર ૨૦૧૨. Check date values in: |access-date= (મદદ)
 2. "1989: Dr. Verghese Kurien". (World Food Prize Foundation). Retrieved ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
 3. "1989 Laureate: Verghese Kurien". World Food Prize Foundation (1989-7m 47s).
 4. Singh, Katar (૧૯૯૯). Rural Development: Principles, Policies and Management. New Delhi: SAGE. pp. ૨૦૧. ISBN 81-7036-773-5. Check date values in: |year= (મદદ)
 5. "India largest milk producing nation in 2010–11: NDDB". Hindustan Times. ૨૦ ડિસેમ્બર ૨૦૧૧. the original માંથી ૨૬ એપ્રિલ ૨૦૧૩ પર સંગ્રહિત. Retrieved ૯ સપ્ટેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 6. Kurien, Verghese (૨૦૦૭). "India' s Milk Revolution: Investing in Rural Producer Organizations". In Narayan, Deepa. Ending Poverty in South Asia: Ideas that work. Washington D.C., USA: (The World Bank). p. ૫૨. ISBN 0-8213-6876-1. Retrieved ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨. Unknown parameter |editor૨= ignored (મદદ); Check date values in: |accessdate=, |year= (મદદ)
 7. "The white revolution : milk in India" (PDF). Taking liberties: poor people, free trade and trade justice. Christian Aid. p. ૩૫. Retrieved ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)
 8. Candler, Wilfred (૧૯૯૮). India: The Dairy Revolution : the Impact of Dairy Development in India and the World Bank's Contribution (pp. 47-60) (અંગ્રેજી માં). World Bank (Operations Evaluation Department). ISBN 9780821342893. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Check date values in: |date= (મદદ)
 9. "Kurien didn't drink milk, he lived it". The Telegraph. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૨. Retrieved ૨૯ ઓગસ્ટ ૨૦૧૬. Check date values in: |access-date=, |date= (મદદ)
 10. "Modi had soured relations with the milkman of India". Times of India. ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨. Retrieved ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (મદદ)
 11. Thakkar, Mitul (૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨). "Gujarat Elections 2012: Narendra Modi wastes no time in tapping over 1/3 of Gujarat's 3.5 crore Amul voters". The Economic Times. Retrieved ૨૯ ઓગસ્ટ ૨૦૧૬. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Check date values in: |access-date=, |date= (મદદ)
 12. Damodaran, Harish (૯ સપ્ટેમ્બર ૨૦૧૨). "The man who empowered through milk". Business Line. The Hindu. Retrieved ૨૭ ઓગસ્ટ ૨૦૧૬. Check date values in: |access-date=, |date= (મદદ)
 13. Kurien, Verghese. "I AM: Verghese Kurien." The Times of India. N.p., 1 Apr. 2006. Web. "When I was young, I had to memorise parts of the Bible and perform rituals. It was perhaps this experience that turned me into an atheist."
 14. Gandhi, A. K. Verghese Kurien. N.p.: Prabhat Prakashan, n.d. Print. "He was an atheist"
 15. "Verghese Kurien." The Economist. N.p., 22 Sept. 2012. Web. 28 Oct. 2016. "He was born a Christian, became an atheist..."
 16. "I too had a dream - on Amazon.com".

પૂરક વાચન[ફેરફાર કરો]

 • Kotler, Neil G. (૧૯૯૦). Sharing Innovation: Global Perspectives on Food, Agriculture, and Rural Development. Int. Rice Res. Inst. ISBN 9789711042219. Check date values in: |date= (મદદ)
 • Kachru, Upendra (૨૦૧૧). India, Land of a Billion Entrepreneurs. Pearson Education India. ISBN 9788131758618. Check date values in: |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]