ઢાંચાની ચર્ચા:મહાભારતકાળના જનપદો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અહીં "પ્રદેશો" ને બદલે "જનપદો" શબ્દ વિષયની વધુ નજીકનો ગણાશે એવું નમ્ર મંતવ્ય છે. 'જનપદ' શબ્દના અર્થ શબ્દકોશમાં જોઇ યોગ્ય નિશ્ચય કરવા વિનંતી. (જનપદ, ભગોમં માં) -અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૨૨, ૬ જુલાઇ ૨૦૧૭ (IST)

આભાર અશોકભાઇ, મૂળ તો જનપદ શબ્દ જ હતો પણ એ ગુજરાતીમાં ઓછો પ્રચલિત હોવાથી કોઇ સમજશે કે નહીં તે શંકાના કારણે મેં જ પ્રદેશો કરી નાખ્યું હતું. આપની ટિપ્પણી અને ભ.ગો.ના સંદર્ભ બાદ હવે કોઇ શંકા રહી નથી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૦૭, ૬ જુલાઇ ૨૦૧૭ (IST)
આ ઢાંચાને {{મહાભારત}} સાથે ભેળવી શકાય તેમ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૫:૫૧, ૬ જુલાઇ ૨૦૧૭ (IST)
ના કાર્તિકભાઇ, આ ઢાંચો લેખ કુરુક્ષેત્ર યુદ્ધમાં યુદ્ધમાં ભાગ લીધેલા જનપદોની માહિતી આપતા વિભાગ માટે બનાવાયો છે એટલે તેને ઢાંચો:મહાભારતમાં ન ભેળવવા વિનંતી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૦૮, ૭ જુલાઇ ૨૦૧૭ (IST)
ઓકે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૩, ૭ જુલાઇ ૨૦૧૭ (IST)