ઢાંચો:પ્રસ્તુત લેખ/ફેબ્રુઆરી
Appearance
વાવ એટલે લાંબા પગથિયાંવાળા ભાગથી જોડાયેલા કૂવા. તે સૌથી વધારે પશ્ચિમ ભારતમાં જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતમાં કુલ ૧૨૦થી વધુ વાવ જોવા મળે છે. વાવનું અસ્તિત્વ સિંધુ સભ્યતાના ધોળાવીરા અને મોહેં-જો-દડો જેવા શહેરોના જળાશયોની રચનામાં પણ જોઈ શકાય છે. ગુજરાતમાં વાવ નિર્માણની પ્રવૃત્તિઓ ઇ.સ. પૂર્વે ૬૦૦ની આસપાસથી જોઈ શકાય છે. ૧૯મી સદીમાં પાણીના પંપ અને પાઇપલાઇન દ્વારા પાણી મળવાની શરૂઆત થતાં આ પ્રકારના પગથિયાંવાળા કૂવાઓએ તેમનું મહત્વ ગુમાવી દીધું.
''"'''[[**pagename**]]'''" (**short introductory statement**) [[સર્જક:**name**|]]. (**Summary statement about work**) '' [[File:**filename**.jpg|150px|right]] <!--80px if portrait orientation--> <div style="margin-left: 2em; font-size: 0.88em;"> (**snippet of starting text of work**) </div> :('''[[**pagename**|Read on...]]''')