લખાણ પર જાઓ

તુલસીવિવાહ

વિકિપીડિયામાંથી
(તુલસી વિવાહ થી અહીં વાળેલું)

તુલસીવિવાહ કે તુલસી વિવાહ (સંસ્કૃત: तुलसीविवाह) એ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખાતી કારતક સુદ અગીયારસના દિવસે ઉજવાતો એક હિંદુ તહેવાર છે. આ દિવસે લક્ષ્મીનાં પ્રતિકરૂપે તુલસી અને વિષ્ણુ/કૃષ્ણ/શાલીગ્રામના વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે.