ત્રિફળા
Appearance
ત્રિફળાનો ( સંસ્કૃત : त्रिफळा, "ત્રણ ફળો") એક આયુર્વેદિક [૧] ઔષધ છે. ત્રિફળા હરડે, બહેડાં અને આંબળા એવા ત્રણ રસાળ ફળોને સુકવીને બનાવવમાં આવે છે. [૨]
આયુર્વેદિક ઔષધ
[ફેરફાર કરો]પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સામાં, ત્રિફલાને નીચેના વિકારમાં ઉપયોગી માનવામાં આવે છે: [૨]
- રોગપ્રતિકારક શક્તિની વધારવા
- પાચનમાં સુધારો
- કબજિયાતમાં રાહત
- જઠરાંત્રિય માર્ગની સફાઇ
- ગેસમાં રાહત (વાતહર)
- મધુપ્રમેહ (ડાયાબિટીસ)ની સારવાર
- આંખના રોગની સારવાર
- દંત ચિકિત્સામાં - એન્ડોડોમ્ટીક્સમાં રુટ કેનાલના સિંચક તરીકેની
સક્રિય ઘટકો
[ફેરફાર કરો]આ દવાના સક્રિય ઘટકોની જાણકારી નથી. ત્રિફળામાં ગેલિક એસિડ, ચેબ્યુલેજિક એસિડ અને ચેબ્યુલિનિક એસિડ સહિત ઘણા સંયોજનો હોય છે જે તેનાથી મળતા સ્વાસ્થ્ય લાભો માટે જવાબદાર હોય છે. [૩] [૪]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Anne McIntyre (7 September 2005). Herbal treatment of children: Western and Ayurvedic perspectives. Elsevier Health Sciences. પૃષ્ઠ 278–. ISBN 9780750651745. મેળવેલ 24 July 2010.
- ↑ ૨.૦ ૨.૧ Ayurvedic pharmacopoeia committee. The Ayurvedic Formulary of India, Part I, 2nd English ed. New Delhi: Controller of Publications; 2003
- ↑ Reddy TC, Aparoy P, Babu NK, Kalangi SK, Reddanna P (May 2010). "Kinetics and Docking Studies of a COX-2 Inhibitor Isolated from Terminalia bellerica Fruits". Protein Pept Lett. 17 (10): 1251–7. PMID 20441561.
- ↑ Pawar V, Lahorkar P, Anantha Narayana DB. Development of a RP-HPLC method for analysis of Triphala curna and its applicability to test variations in Triphala curna preparations. Indian J Pharm Sci [serial online] 2009 [cited 2010 Aug 1];71:382-6. Available from: http://www.ijpsonline.com/text.asp?2009/71/4/382/57286