બહેડો (વૃક્ષ)
Appearance
બહેડો (Terminalia bellirica) | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
Division: | Magnoliophyta |
Class: | Magnoliopsida |
Order: | Myrtales |
Family: | Combretaceae |
Genus: | 'Terminalia' |
Species: | ''T. bellirica'' |
દ્વિનામી નામ | |
Terminalia bellirica |
બહેડો {વૈજ્ઞાનિક નામ:ટર્મિનેલિયા બેલ્લીરિકા (Terminalia bellirica) ; અંગ્રેજી:bedda nuts ; સંસ્કૃત:विभीदक ; મલયાલમ:താന്നി) એ ભારતીય ઉપખંડમાંનું એક જાણીતું અને ભારતીય પરંપરાગત વૈદક શાસ્ત્ર આયુર્વેદમાં ખુબ જ મહત્વ ધરાવતું એક વૃક્ષ છે. આ વૃક્ષ કદમાં ઉંચું અને મોટું હોય છે અને તે સામન્ય રીતે ઉંચાઇ ધરાવતી ભૂમિ પર થાય છે. તેનાં પર્ણો મહુડાનાં પર્ણો જેવાં હોય છે. બહેડાંનાં ફૂલ નાનાં તેમજ ફળ જાયફળ કરતાં સહેજ મોટાં હોય છે, જેનું વજન એક તોલા સુધીનું હોય છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]ચિત્રદર્શન
[ફેરફાર કરો]-
with leaves being eaten by Semi-looper caterpillars from Noctuidae family
-
with leaves being eaten by Semi-looper caterpillars
-
with leaves being eaten by Semi-looper caterpillars
-
with leaves being eaten by Semi-looper caterpillars
-
Terminalia bellirica trunk at 23 Mile near Jayanti in Buxa Tiger Reserve in Jalpaiguri district of West Bengal, India.
-
Terminalia bellirica hanging fruit at 23 Mile near Jayanti in Buxa Tiger Reserve in Jalpaiguri district of West Bengal, India.
-
Terminalia bellirica fallen fruit at 23 Mile near Jayanti in Buxa Tiger Reserve in Jalpaiguri district of West Bengal, India.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિસ્રોતમાં બહેડો (વૃક્ષ) સંબંધિત સાહિત્ય ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |