દૂધરેજ
Appearance
દૂધરેજ | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: 22°43′0″N 71°43′0″E / 22.71667°N 71.71667°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરેન્દ્રનગર જિલ્લો |
સરકાર | |
• માળખું | સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા |
ઊંચાઇ | ૯૮ m (૩૨૨ ft) |
વસ્તી (૨૦૦૧[૧]) | |
• કુલ | ૧,૫૬,૪૧૭ |
પિન કોડ | ૩૬૩૦xx |
ટેલિફોન કોડ | ૦૨૭૫૨ |
વાહન નોંધણી | જીજે-૧૩ |
નજીકનું શહેર | વઢવાણ |
દૂધરેજ એ સુરેન્દ્રનગરથી ઉત્તર- પશ્ચિમ દિશામાં પાંચ કિમી દૂર આવેલું નગર છે. દૂધરેજ નગર વઢવાણ શહેર સાથે સીધું જોડાયેલું છે.
યાત્રાધામ
[ફેરફાર કરો]દૂધરેજ સમગ્ર રબારી/ગોપાલક સમાજનું મુખ્ય યાત્રાધામ છે. અહીંના આરાધ્યદેવ ભગવાન શ્રીરામ છે અને તે શ્રી વટપતિ કે "વડવાળા" નામે જાણીતા છે. આ સ્થળે રબારી સમાજના મુખ્ય ગુરૂની ગાદી આવેલી છે. હાલના સમયમાં (ઇ. સ. ૨૦૦૭) પરમ પૂજ્ય ધર્મ ધૂરંધર શ્રી કણીરામબાપૂ મહંત શ્રી છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ સંગ્રહિત માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- દૂધરેજવડવાળા.કોમ સંગ્રહિત ૨૦૧૬-૦૮-૦૭ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |