દેવણી, મહારાષ્ટ્ર
Appearance
દેવણી
Deoni देवणी | |
---|---|
શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 18°15′50″N 77°04′56″E / 18.26389°N 77.08222°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | લાતૂર |
તાલુકો | દેવણી |
સરકાર | |
• પ્રકાર | નગરપાલિકા |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૯૭૫૯૮ |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૪૧૩૫૧૯ |
ટેલિફોન કોડ | +02385 |
વાહન નોંધણી | MH 24 |
લોકસભા મત વિસ્તાર | લાતૂર |
વિધાનસભા મત વિસ્તાર | નિલંગા વિધાનસભા બેઠક[૧] |
સાક્ષરતા દર | ૭૦% |
વેબસાઇટ | maharashtra |
દેવણી એ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના લાતુર જિલ્લામાં આવેલ દેવણી તાલુકાનું મુખ્યમથક છે.
આ ગામ અહીંની સ્થાનિક દેવણી ગાય માટે જાણીતું છે. અહીંના ડોંગરી વંશની એક ગાય ભારતમાં ૧૯૬૦ના વર્ષમાં વિજેતા નીવડી હતી.
- ↑ "Assembly Constituencies-Post delimitation: Maharashtra: Latur District" (PDF). National Informatics Centre, Government of India. મૂળ (PDF) માંથી 2013-04-29 પર સંગ્રહિત. CS1 maint: discouraged parameter (link)