નંદાકિની નદી
Appearance
નંદાકિની નદી ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં વહેતી એક નદી છે, જે ગંગા નદીની છ મુખ્ય ઉપનદીઓ પૈકીની એક છે.[૧] આ નદીનું મૂળ નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલા નંદા ઘુંટી હિમનદીના નીચેના વિસ્તારમાં આવેલું છે. આ નદી અલકનંદા નદી સાથે નંદપ્રયાગ ખાતે જોડાય જાય છે, જે અલકનંદા નદી પર આવેલ એક પંચ પ્રયાગ અથવા પવિત્ર સંગમ સ્થળ ગણાય છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Shrikala Warrier (૨૦૧૪). Kamandalu: The Seven Sacred Rivers of Hinduism. મયુર યુનિવર્સિટી. પૃષ્ઠ ૩૮.
Coordinates: 30°33′19″N 79°31′56″E / 30.55528°N 79.53222°E
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |