નાનખટાઈ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નાનખટાઈ બિસ્કીટ

નાનખટાઈ એ બિસ્કીટનો એક પ્રકાર છે, જેની ઉત્પત્તિ દક્ષિણ ગુજરાતના મુખ્ય શહેર સુરત ખાતે થઈ છે. નાનખટાઈ ભારત અને પાકિસ્તાન ખાતે અત્યંત લોકપ્રિય બિસ્કીટ છે[૧]. નાનખટાઈ શબ્દ ફારસી ભાષાનો શબ્દ નાન અને અફઘાની ભાષાનો શબ્દ ખતાઈ, કે જેનો અર્થ રોટીની બિસ્કીટ એવો થાય છે, આ બેશબ્દો પરથી બનેલ છે[૨][૩]. અફઘાનિસ્તાન અને પૂર્વોત્તર ઈરાન દેશમાં આને કુલ્ચા-એ-ખતાઈ કહેવામાં આવે છે. કુલચા એ પણ નાન જેવી એક રોટીનો જ પ્રકાર છે.[૪]

સંદર્ભો[ફેરફાર કરો]