નીતી ખીણ
Appearance
નીતી ખીણ
Niti Valley | |
---|---|
અક્ષાંશ-રેખાંશ: 30°46′41″N 79°50′28″E / 30.778°N 79.841°ECoordinates: 30°46′41″N 79°50′28″E / 30.778°N 79.841°E | |
જિલ્લો | ચમોલી જિલ્લો |
રાજ્ય | ઉત્તરાખંડ |
દેશ | India |
ઊંચાઇ | ૩,૬૦૦ m (૧૧૮૦૦ ft) |
ભાષાઓ | |
• પ્રચલિત | હિન્દી, ગઢવાલી, રોંગ્પો, તિબેટી |
નીતી ખીણ અથવા નીતી ઘાટી એ ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં સ્થિત એક ખીણ છે, જેમાં નીતિ નામનું ગામ આવેલું છે. અહીં ધૌલીગંગા નદી વહે છે. નીતિ ઘાટ પહેલાનું તે ભારતનું છેલ્લું ગામ છે અને તે ઘાટ થી આગળ તિબેટ આવેલું છે. અહીં તિમ્મરસેણ મહાદેવ નામની પવિત્ર ગુફા છે. [૧] [૨] [૩]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Start and end points of National Highways". મૂળ સંગ્રહિત માંથી ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૮ પર સંગ્રહિત. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૦૯.
- ↑ "Uttarakhand: Land and People," Sharad Singh Negi, MD Publications, ૧૯૯૫
- ↑ "Development of Uttarakhand: Issues and Perspectives," GS Mehta, APH Publishing, ૧૯૯૫, ISBN 9788176480994