પાન પટ્ટાઇ
Appearance
પાન પટ્ટાઇ | |
---|---|
પુખ્ત નર (આગળ), બચ્ચુ (વચ્ચે) અને પુખ્ત માદા (પાછળ) | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Subclass: | Neornithes |
Infraclass: | Neognathae |
Superorder: | Neoaves |
Order: | Falconiformes (but see there) |
Family: | Accipitridae |
Genus: | 'Circus' |
Species: | ''C. aeruginosus'' |
દ્વિનામી નામ | |
Circus aeruginosus (Linnaeus, 1758)
| |
વિસ્તાર ફક્ત માળો વાર્ષિક રહેઠાણ શિયાળુ રહેઠાણ |
પાન પટ્ટાઇ (અંગ્રેજી: Western Marsh Harrier, Eurasian Marsh-harrier), (Circus aeruginosus) એ વિશાળ શિકારી પક્ષી છે, જે સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધની હદ પરના પશ્ચિમ યુરેશિયા અને તેની નજીકના આફ્રિકામાં વસવાટ કરે છે.
વર્ણન
[ફેરફાર કરો]આ પક્ષી ૪૩ થી ૫૪ સે.મી. લંબાઈ, ૧૧૫ થી ૧૩૦ સે.મી. પાંખોનો વ્યાપ અને નર પક્ષી ૪૦૦ થી ૬૫૦ ગ્રામ વજન અને માદા પક્ષી ૫૦૦ થી ૮૦૦ ગ્રામ વજન ધરાવે છે. આ ઘણું મોટું, વજનદાર અને વિશાળ પાંખો ધરાવતું પક્ષી છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર પાન પટ્ટાઇ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- RSPB - Marsh harrier
- Birds of Britain - Marsh Harrier સંગ્રહિત ૨૦૦૭-૦૨-૧૦ ના રોજ વેબેક મશિન
- (Western Marsh Harrier = ) European Marsh Harrier - Species text in The Atlas of Southern African Birds
- Internet Bird Colloection Videos
- Oiseaux Text, map, photos.
- Ageing and sexing (PDF; 5.7 MB) by Javier Blasco-Zumeta & Gerd-Michael Heinze સંગ્રહિત ૨૦૧૩-૧૧-૧૨ ના રોજ વેબેક મશિન
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ BirdLife International (૨૦૧૩). "Circus aeruginosus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |