બોમ્બે વિધાનસભા ચૂંટણી, ૧૯૫૨

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભારતના વહીવટી વિભાગો, વર્ષ ૧૯૫૧ પ્રમાણે

ભારત દેશના બોમ્બે રાજ્યની વિધાનસભાની ચૂંટણી ૨૬ માર્ચ, ૧૯૫૨ના દિવસે યોજાઇ હતી. આ ચૂંટણીમાં ૧૨૩૯ ઉમેદવારો વચ્ચે ૨૬૦ વિધાનસભાની બેઠકો માટે ચૂંટણી થઈ હતી, જેમાં ૧ મતવિસ્તાર માટે ત્રણ-સભ્ય, ૪૭ મતવિસ્તાર દીઠ બે-સભ્ય અને ૨૧૨ મતવિસ્તાર દીઠ એક સભ્ય માટે ચૂંટણી થઈ હતી.

પરિણામો[ફેરફાર કરો]

e • d બોમ્બે વિધાનસભા ચૂંટણી, ૧૯૫૨ના પરિણામ[૧]
રાજકીય પક્ષ ધ્વજ લડેલી બેઠકો વિજેતા બેઠકોના % મત મત %
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 313 269 85.40 55,56,334 49.95
સોશ્યાલિસ્ટ પાર્ટી 182 9 2.86 13,30,246 11.96
પીસન્ટ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઇન્ડિયા 87 14 4.44 7,17,963 6.45
શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન 37 1 0.32 3,44,718 3.10
કામગાર કિસાન પક્ષ 33 2 0.63 2,48,130 2.23
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા CPI-banner.svg 25 1 0.32 1,59,994 1.44
ક્રિષિકાર લોક પાર્ટી 16 1 0.32 1,07,408 0.97
અપક્ષ 427 18 5.71 19,17,574 17.24
કુલ બેઠકો 315 મતદાતાઓ 2,19,04,595 મતદાન 1,11,23,242 (50.78 %)


રાજ્ય પુનર્રચના[ફેરફાર કરો]

૧ નવેમ્બર ૧૯૫૬ના દિવસે રાજ્ય પુનર્રચના એક્ટ, ૧૯૫૬ મુજબ, બોમ્બે સ્ટેટમાં સૌરાષ્ટ્ર રાજ્ય અને કચ્છ રાજ્ય, મધ્ય પ્રદેશ રાજ્યના મરાઠી બોલતા જિલ્લાઓ ધરાવતું નાગપુર ડિવિઝન અને મરાઠી બોલતા હૈદરાબાદમાંથી મરાઠાવાડા પ્રદેશનો ઉમેરો કરવામાં આવ્યો હતો.  આ ઉપરાંત બોમ્બે સ્ટેટના દક્ષિણ તરફના કન્નડ ભાષા-બોલતા જિલ્લાઓ ધારવાડ, બીજાપુર, ઉત્તર કનરા અને બેલગામ (ચાંદગડ તાલુકા સિવાય)ને મૈસુર સ્ટેટમાં વિલિન કરવામાં આવ્યા હતા, જ્યારે બનાસકાંઠા જિલ્લાના આબુ રોડ તાલુકાને રાજસ્થાનમાં તબદિલ કરવામાં આવ્યો હતો.[૨] તેથી આ રાજ્યમાં ૩૧૫ વિધાનસભ્ય થી વધારીને ૩૯૬ વિધાનસભ્યો માટે વર્ષ ૧૯૫૭ની ચૂંટણી કરવામાં આવી હતી.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Statistical Report on General Election, 1951 : To the Legislative Assembly of Bombay" (PDF). Election Commission of India. Retrieved 2014-10-14. Check date values in: |accessdate= (મદદ)
  2. "Reorganisation of States, 1955" (PDF). The Economic Weekly. ૧૫ ઓક્ટોબર ૧૯૫૫. Retrieved 25 July 2015. Check date values in: |accessdate=, |date= (મદદ)