લખાણ પર જાઓ

બોરી બંદર

વિકિપીડિયામાંથી
બોરી બંદર

बोरी बंदर
વિસ્તાર
બોરી બંદર is located in મુંબઈ
બોરી બંદર
બોરી બંદર
અક્ષાંશ-રેખાંશ: 18°56′24″N 72°50′07″E / 18.9400°N 72.8353°E / 18.9400; 72.8353Coordinates: 18°56′24″N 72°50′07″E / 18.9400°N 72.8353°E / 18.9400; 72.8353
Countryભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોમુંબઈ શહેર
મેટ્રોમુંબઈ
Languages
 • Officialમરાઠી
સમય વિસ્તારUTC+5:30 (IST)
પિન
૪૦૦૦૦૧[]
ટેલિફોન વિસ્તાર ક્રમ022
વાહન નોંધણીMH 01
Civic agencyBMC
સેન્ટ થોમસ કેથેડ્રલ (ઈ. સ. ૧૮૫૫-૧૮૬૨) પરથી બોરી બંદર

બોરી બંદર (વૈકલ્પિક "Bori Bandar") મુંબઇ, ભારતના પૂર્વીય કિનારાના વિસ્તારો પૈકી એક હતું.

પૃષ્ઠભૂમિ

[ફેરફાર કરો]

આ સ્થળનો મુંબઇ ખાતે માલ આયાત અને નિકાસ કરતી વેળા કોઠાર (ગોડાઉન) તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. સ્થાનિક ભાષામાં 'બોરી'નો અર્થ 'કોથળો' અને 'બંદર'નો અર્થ ભંડાર અથવા કોઠાર એવો થાય છે; બંદરનો અર્થ પોર્ટ પણ થાય છે; તેથી બોરી બંદરનો શાબ્દિક અર્થ થાય છે જે સ્થળ પર કોથળાઓને રાખવામાં આવે છે.

પરિવહન

[ફેરફાર કરો]

૧૮૫૦ના વર્ષમાં ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલર રેલવે દ્વારા આ વિસ્તારમાં રેલવે મથક બાંધવામાં આવ્યું અને સ્ટેશનનું નામ બોરી બંદર રાખ્યું હતું.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Pin code : Bori Bunder, Mumbai". pincode.org.in. મૂળ માંથી 2018-12-25 પર સંગ્રહિત. મેળવેલ ૯ ફેબ્રુઆરી ૨૦૧૫.
  2. "Rail museum in Lonavala mooted". Daily News and Analysis. ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૮. મેળવેલ ૧ મે ૨૦૧૧.