લખાણ પર જાઓ

મંદિરા બેદી

વિકિપીડિયામાંથી
મંદિરા બેદી
જન્મ૧૫ એપ્રિલ ૧૯૭૨ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Cathedral and John Connon School Edit this on Wikidata
વ્યવસાયટેલીવિઝન પ્રસ્તુસ્તકર્તા Edit this on Wikidata
જીવન સાથીરાજ કૌશલ Edit this on Wikidata

મંદિરા બેદી (જન્મ:૧૫ એપ્રિલ, ૧૯૭૨) એ ભારતીય અભિનેત્રી, મોડૅલ અને ટીવી પ્રસ્તુતકર્તા છે, જેણે ઇ. સ. ૧૯૯૪માં પ્રસારિત થયેલ ટીવી શ્રેણી શાંતિમાં મુખ્ય ભૂમિકા દ્વારા પ્રસિદ્ધિ મેળવી હતી, જે ભારતની રાષ્ટ્રીય ચેનલ દૂરદર્શન પરથી પ્રસારીત થઇ હતી.

કારકિર્દી[ફેરફાર કરો]

Mandira Bedi at Indian Day Parade

તેણીએ જાન્યુઆરી ૨૦૧૧નાં વૉગ સામયિકના અંક માટે ઉપરથી ખુલ્લી તસવીર પણ ખેંચાવી છે.

અંગત જીવન[ફેરફાર કરો]

મંદિરા બેદીનાં લગ્ન રાજ કૌશલ સાથે ૧૪ ફેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ થયા હતાં.


સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]