લખાણ પર જાઓ

મણિલાલ વાઘેલા

વિકિપીડિયામાંથી
મણિલાલ વાઘેલા
ગુજરાત વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય
પદ પર
૨૦૧૨ – ૨૦૧૭
અનુગામીજિજ્ઞેશ મેવાણી
બેઠકવડગામ
અંગત વિગતો
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (૨૦૨૧ સુધી)
ભારતીય જનતા પાર્ટી (૨૦૨૨થી)

મણિલાલ જેઠાભાઈ વાઘેલાગુજરાતના ભારતીય રાજકારણી છે.



રાજકીય કારકિર્દી

[ફેરફાર કરો]

વાઘેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે ૨૦૧૨માં વડગામથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. જ્યારે કોંગ્રેસે ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડગામથી અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીને સમર્થન આપ્યું હતું, ત્યારે તેમને ઇડરમાંથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનો પરાજય થયો હતો. તેમણે નવેમ્બર ૨૦૨૧માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને એપ્રિલ ૨૦૨૨માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા.[] [] તેમણે ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વડગામથી ભાજપના ઉમેદવાર તરીકે લડી હતી પરંતુ તેમના નજીકના હરીફ અને કોંગ્રેસ ઉમેદવાર જિગ્નેશ મેવાણી દ્વારા પરાજય થયો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Ex-Congress MLA Manilal Vaghela joins BJP ahead of Gujarat Assembly polls". The Hindu (અંગ્રેજીમાં). PTI. 2022-04-24. ISSN 0971-751X. મેળવેલ 2022-05-09.CS1 maint: others (link)
  2. "Arundhati Roy: Arundhati Roy donates Rs 3 lakh to Jignesh Mevani's campaign". The Times of India. 2017-12-01. મેળવેલ 2022-05-09.
  3. "ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામઃ કોંગ્રેસના સૂપડા સાફ, માંડ 17 સીટ જીતી, આપ પાર્ટીનો 5 બેઠક પર વિજય". Indian Express Gujarati. મેળવેલ 2022-12-08.