માછીમાર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
માછીમાર
2010-kabini-osprey.jpg
નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતી માછીમારની એક પેટા જાતી
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Accipitriformes or Falconiformes
Family: Pandionidae
Sclater & Salvin, 1873
Genus: ''Pandion''
Savigny, 1809
Species: ''P. haliaetus''
દ્વિનામી નામ
Pandion haliaetus
(Linnaeus, 1758)
Pandion global range.svg
‘માછીમાર’નો દુનિયામાં ફેલાવો દર્શાવતું ચિત્ર

માછીમાર (અંગ્રેજી: Osprey, sea hawk, fish eagle, river hawk કે fish hawk), (Pandion haliaetus) એ મોટું, માછલીનો શિકાર કરતું, પક્ષી છે જે જળસ્રોતની આસપાસ વસવાટ કરે છે. આ પક્ષી 60 cm (24 in) કરતા વધુ લંબાઈ અને 180 cm (71 in) પાંખોનો વ્યાપ ધરાવે છે. તે ઉપરના ભાગે કથ્થઈ અને પેટ તથા માથાના ભાગે રાખોડી રંગ ધરાવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]