લખાણ પર જાઓ

માણસા

વિકિપીડિયામાંથી
માણસા
શહેર
માણસા is located in ગુજરાત
માણસા
માણસા
ગુજરાત, ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 23°26′N 72°40′E / 23.43°N 72.67°E / 23.43; 72.67
દેશ India
રાજ્યગુજરાત
જિલ્લોગાંધીનગર જિલ્લો
ઊંચાઇ
૧૦૩ m (૩૩૮ ft)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૩૦,૩૪૭
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિન્દી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
૩૮૨૮૪૫[૨]

માણસા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે. માણસા નગરનો વહીવટ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.

માણસાની સમુદ્ર સપાટીથી સરેરાશ ઉંચાઇ ૧૦૩ મીટર છે.[૩]

શિક્ષણ

[ફેરફાર કરો]
  • એલ. એચ. સાયન્સ કોલેજ
  • એસ. ટી. આર્ટસ એન્ડ બી. આર. કોમર્સ કોલેજ
  • આર. બી. એલ. ડી સાર્વજનિક હાઇસ્કુલ
  • રાજમાતા સાર્વજનિક હાઇસ્કુલ
  • પી. વી. એચ. સાર્વજનિક હાઇસ્કુલ

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]
  • મલાવ તળાવ
  • પોરાણીક વાવ[૪]
  • બી. એ. પી. એસ સ્વામિનારાયણ મંદિર
  • શ્રી ત્રિકમજી મંદિર
  • મહાકાળી મંદિર , વિજય ચોક
  • સત્યનારાયણ મંદિર

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Mansa Population, Caste Data Gandhinagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ જૂન ૨૦૧૮.
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-30.
  3. http://www.fallingrain.com/world/IN/09/Mansa.html
  4. Shukla, Rakesh (૨૪ જૂન ૨૦૧૪). "ક્યારેક લોકોની તરસ છિપાવતા હતા ગુજરાતના આ જળ મંદિરો-માણસાની વાવ". gujarati.oneindia.com. મેળવેલ ૨૦ નવેમ્બર ૨૦૧૬.