જળ કાગડો
જળ કાગડો મોટો કાજિયો (Great Cormorant) | |
---|---|
A Great Comorant in Victoria, Australia. | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Suliformes |
Family: | Phalacrocoracidae |
Genus: | 'Phalacrocorax' |
Species: | ''P. carbo'' |
દ્વિનામી નામ | |
Phalacrocorax carbo |
જળ કાગડો કે મોટો કાજિયો (અંગ્રેજી: Great Cormorant, Large Cormorant (ભારત), Great Black Cormorant (ઉત્તર ગોળાર્ધમાં), Black Cormorant (ઓસ્ટ્રેલિયા), Black Shag (ન્યુઝીલેન્ડ). હીન્દી: પાણકૌવા, જલકૌવા, ઘોગુર, સંસ્કૃત: મહા જલકાક) (Phalacrocorax carbo) એ જળપક્ષીઓનાં કાજિયા કુટુંબનું બહુપ્રમાણમાં ફેલાયેલું, લગભગ બધે જ જોવા મળતું, પક્ષી છે.[૨]
વર્ણન
[ફેરફાર કરો]આ ઘણું મોટું કાળું પક્ષી છે, પણ તેનો વ્યાપ બહુ હોય, વિસ્તાર પ્રમાણે કદમાં વિવિધતા પણ ઘણી છે. તેનું વજન ૧.૫ કિ.ગ્રા.[૩] થી ૫.૩ કિ.ગ્રા.[૪] સુધી, મહદાંશે ૨.૬ કિ.ગ્રા. થી ૩.૭ કિ.ગ્રા. વચ્ચે[૫] હોય છે. લંબાઈ ૭૦ સે.મી.થી ૧૦૨ સે.મી. (૨૦-૪૦ ઈંચ) અને પાંખોનો વ્યાપ ૧૨૧ થી ૧૬૦ સે.મી. (૪૮-૬૩ ઈંચ) હોય છે.[૬][૭] તેને લાંબી પૂંછડી અને ગળા પર પીળા ડાઘા હોય છે. પુખ્તોને પ્રજોપ્તિકાળમાં જાંઘના ભાગે સફેદ ડાઘા હોય છે.
આ પક્ષી મોટાભાગે મૌન રહે છે પણ તેમની સંવનન વસાહતમાં કંઠસ્થાનીય, ગળામાંથી ગરગરાટ જેવો, અવાજ સાંભળવા મળે છે.
ચિત્ર ગેલેરી
[ફેરફાર કરો]-
ખોપરી
-
માછીમારી પછી કોરો થતો
-
ઉડાન
-
માળા અને વસાહત
-
ઉડાન
-
તાસ્માનિયા, ઓસ્ટ્રેલિયા ખાતે
-
બચ્ચાની ઉડાન
-
પાંખ સુકવતો
-
માછીમારી
-
અબુધાબી ખાતે
-
ઇંગ્લેન્ડ ખાતે
-
વસાહત
-
માળો
-
Museum specimen
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Ageing and sexing (PDF) by Javier Blasco-Zumeta & Gerd-Michael Heinze સંગ્રહિત ૨૦૧૧-૧૨-૨૬ ના રોજ વેબેક મશિન
- [૧] સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૩ ના રોજ વેબેક મશિન
- Great Cormorant videos, photos & sounds સંગ્રહિત ૨૦૧૩-૦૪-૨૭ ના રોજ વેબેક મશિન ઈન્ટરનેટ પક્ષીસંગ્રહ પર.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ BirdLife International (2012). "Phalacrocorax carbo". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
- ↑ Ali, S. (1993). The Book of Indian Birds. Bombay: Bombay Natural History Society. ISBN 0-19-563731-3.
- ↑ Ribak, Gal; Weihs, Daniel; Arad, Zeev (2005). "Water retention in the plumage of diving great cormorantsPhalacrocorax carbo sinensis". Journal of Avian Biology. 36 (2): 89. doi:10.1111/j.0908-8857.2005.03499.x.
- ↑ Cormorant સંગ્રહિત ૨૦૧૧-૧૧-૨૪ ના રોજ વેબેક મશિન. The Canadian Encyclopedia. Retrieved on 2012-08-21.
- ↑ Great Cormorant, Identification, All About Birds – Cornell Lab of Ornithology. Birds.cornell.edu. Retrieved on 2012-08-21.
- ↑ Field Guide to the Birds of East Africa: Kenya, Tanzania, Uganda, Rwanda, Burundi by Stevenson & Fanshawe. Elsevier Science (2001), ISBN 978-0856610790
- ↑ Great Cormorant, Life History, All About Birds – Cornell Lab of Ornithology. Allaboutbirds.org. Retrieved on 2012-08-21.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |