વર્ધમાન વિભાગ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વર્ધમાન વિભાગ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા કુલ ૩ (ત્રણ) મુખ્ય વિભાગો પૈકીનો એક વિભાગ છે. આ વિભાગનું મુખ્ય વહીવટી મથક વર્ધમાન શહેર ખાતે આવેલું છે.

વર્ધમાન વિભાગમાં કુલ ૭ (સાત) જિલ્લાઓ આવેલા છે.

વર્ધમાન વિભાગમાં આવેલા જિલ્લાઓ[ફેરફાર કરો]