વશ
Appearance
વશ એ ૨૦૨૩ની ભારતીય ગુજરાતી ભાષાની અલૌકિક હોરર થ્રિલર ચિત્રપટ છે. જેનું નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ કે.એસ એન્ટરટેઈનમેન્ટ, પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયો અને અનંતા બિઝનેસ કોર્પ દ્વારા અ બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શનના સહયોગથી કરવામાં આવ્યું છે. અને પનોરમા સ્ટુડિયો દ્વારા તેનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ચિત્રપટ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ પ્રકાશિત થઈ હતી.
વશ | |
---|---|
દિગ્દર્શક | કૃષ્ણદેવ યાજ્ઞિક |
નિર્માતા |
|
કલાકારો |
|
છબીકલા | પ્રતીક પરમાર |
સંપાદન | શિવમ ભટ્ટ |
સંગીત | કેદાર અને ભાર્ગવ |
નિર્માણ |
|
વિતરણ | પનોરમા સ્ટુડિયો |
રજૂઆત તારીખ | ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
કલાકારો
[ફેરફાર કરો]- જાનકી બોડીવાળા
- નીલમ પંચાલ
- હિતુ કનોડિયા
- હિતેન કુમાર [૧]
- આર્યબ સંઘવી
પ્રકાશીત
[ફેરફાર કરો]આ ફિલ્મ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩નાં રોજ ગુજરાતનાં સિનેમાઘરોમાં પ્રકાશીત થઈ હતી.[૨]
રિમેક
[ફેરફાર કરો]વશ ચલચિત્ર ની રિમેક હિન્દી ભાષા માં પણ બની રહી છે. જેમાં મુખ્ય કલાકારો જાનકી બોડીવાળા , અજય દેવગણ , જ્યોતિકા અને આર.માધવન જોવા મળશે. આ ચિત્રપટ ૮ માર્ચ ૨૦૨૪ નાં રોજ સમગ્ર ભારતનાં સિનેમાઘરોમાં પ્રકાશિત થશે.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Gujarati, Jagran (2023-01-28). "Hiten Kumar Exclusive Interview: વશમાં મારો રોલ કાળી સાહીથી લખાયેલા એવા દાનવનો છે, જેને જોઈને મારા ફેમિલી મેમ્બર્સ પણ બીઈ ગયા છે". ગુજરાતી જાગરણ. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૨૩.
- ↑ "Believe it or not but the world is a part of 2 different energies, good and evil, What happens when they collide? VASH, being the most awaited film is finally releasing on 17th Feb, 2023". ફ્રી પ્રેસ જનરલ. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૨૩.
- ↑ "ગુજરાત માટે ગર્વની વાત : આ ફેમસ ગુજરાતી ફિલ્મની રિમેક બનાવશે અજય દેવગણ". ઝી ૨૪ કલાક. મેળવેલ ૧૩ મે ૨૦૨૩.