વિક્ટોરિયા તળાવ
Appearance
વિક્ટોરિયા તળાવ | |
---|---|
અક્ષાંશ-રેખાંશ | 1°S 33°E / 1°S 33°E |
મુખ્ય જળઆવક | કાગેરા નદી |
મુખ્ય નિકાસ | વ્હાઇટ નાઈલ નદી |
સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર | 169,858 km2 (65,583 sq mi) 229,815 km2 (88,732 sq mi) basin [૧] |
બેસિન દેશો | ટાન્ઝાનિયા યુગાન્ડા કેન્યા બુરુન્ડી રવાંડા[૧] |
મહત્તમ લંબાઈ | 359 km (223 mi)[૨] |
મહત્તમ પહોળાઈ | 337 km (209 mi)[૨] |
સપાટી વિસ્તાર | 59,947 km2 (23,146 sq mi)[૩] |
સરેરાશ ઊંડાઇ | 41 m (135 ft)[૩] |
મહત્તમ ઊંડાઇ | 81 m (266 ft)[૩] |
પાણીનો જથ્થો | 2,424 km3 (582 cu mi)[૩] |
કિનારાની લંબાઈ૧ | 7,142 km (4,438 mi)[૩] |
સપાટી ઊંચાઇ | 1,135 m (3,724 ft)[૪] |
ટાપુઓ | ૯૮૫ (સેસે ટાપુઓ,[૩] યુગાન્ડા; માબોકો ટાપુ, કેન્યા)[૫] |
રહેણાંક વિસ્તાર |
|
૧ કિનારાની લંબાઇ એ યોગ્ય માપદંડ નથી. |
વિક્ટોરિયા તળાવ એ આફ્રિકાનું સૌથી મોટું અને વિશ્વમાં બીજા ક્રમનું મીઠા પાણીનું તળાવ છે. તળાવને કાંઠે યુગાન્ડા, ટાન્ઝાનિયા અને કેન્યા દેશો છે. વિક્ટોરિયા તળાવની સરેરાશ ઊંડાઈ ૪૦ મીટર છે, જ્યારે મહત્તમ ઊંડાઈ ૮૩ મીટર છે. આ તળાવમાંથી વિશ્વની સૌથી લાંબી નદી નાઈલ નદી નીકળે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Hamilton, Stuart (Salisbury University) (2016). "Basin, Lake Victoria Watershed (inside), vector polygon, ~2015" (Data Set). Harvard Dataverse. doi:10.7910/DVN/Z5RMYD. Cite journal requires
|journal=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ Hamilton, Stuart (Salisbury University) (2016). "Shoreline, Lake Victoria, vector polygon, ~2015" (Data Set). Harvard Dataverse. doi:10.7910/DVN/PWFW26. Cite journal requires
|journal=
(મદદ) - ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ Hamilton, Stuart (2018). "Lake Victoria Statistics from this Dataverse" (Data Set). Harvard Dataverse. doi:10.7910/DVN/FVJJ4A. Cite journal requires
|journal=
(મદદ) - ↑ Database for Hydrological Time Series of Inland Waters (DAHITI) – Victoria, Lake, retrieved 20 April 2017.
- ↑ જુઓ: sw:Ziwa Viktoria
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |