ગોગા મહારાજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Appearance
Content deleted Content added
No edit summary ટેગ: Reverted |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું JitShah (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ્સ: Rollback Reverted |
લીટી ૧: | લીટી ૧: | ||
{{about|the Hindu deity||ગોગા (disambiguation)}} |
{{short description|Indian folk deity}} |
{{Use dmy dates|date=May 2022}} |
{{Use Indian English|date=May 2022}} |
| type = હિન્દુ; ના લોક દેવતા [[રાજસ્થાન]] [[ગુજરાત]] [[જમ્મુ]] [[પંજાબ]] |
| image = Gogga.jpg |
| caption = ઘોડે સવાર ગોગાજી |
| name = ગોગા |
| Devanagari = गोगाजी |
| other_names = ગોગા
ગોગા મહારાજા વીર ગોગા
ગુગ્ગા
ગુગ્ગા પીર
ગુગ્ગા જહર પીર
ગુગ્ગા ચૌહાણ
ગુગ્ગા રાણા
ગુગ્ગા બિર /વીર
રાજા માંડલિક |
| birth_place = દદરેવા, વતઁમાન માં [[રાજગઢ]], [[રાજસ્થાન]], [[ભારત]]. |
| affiliation = |
| deity_of = સાપના કરડવાથી રક્ષણ આપે છે |
| mantra = |
| weapon = [[હથિયારો|ભાલા]] |
| consort = |
| abode = દદરેવા, ગોગામેડી, [[રાજસ્થાન]], [[ભારત]]. |
| parents = પિતા: રાજા જેવર ઠાકુર, માતા: રાણી બચલ |
| cult_center = [[રાજસ્થાન]], [[પંજાબ]], કેટલાક [[ઉત્તર પ્રદેશ]] ના ભાગો, [[હરિયાણા]], [[હિમાચલ પ્રદેશ]], [[જમ્મુ]], [[ગુજરાત]] |
| mount = વાદળી [[ઘોડો]] |
| texts = |
'''ગોગા મહારાજ''' એટલે કે નાગ દેવતા [[રબારી]] સમાજના આરાધ્ય દેવ છે. રબારી સમાજમાં ગોગા મહારાજને શિવનું સ્વરુપ માનવામાં આવે છે. તેમને ગોગા બાપા અને લાડમાં ગોગો પણ કહેવામાં આવે છે. |
'''ગોગા મહારાજ''' એટલે કે નાગ દેવતા [[રબારી]] સમાજના આરાધ્ય દેવ છે. રબારી સમાજમાં ગોગા મહારાજને શિવનું સ્વરુપ માનવામાં આવે છે. તેમને ગોગા બાપા અને લાડમાં ગોગો પણ કહેવામાં આવે છે. |
૧૯:૫૭, ૧૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધીનાં પુનરાવર્તન
ગોગા મહારાજ એટલે કે નાગ દેવતા રબારી સમાજના આરાધ્ય દેવ છે. રબારી સમાજમાં ગોગા મહારાજને શિવનું સ્વરુપ માનવામાં આવે છે. તેમને ગોગા બાપા અને લાડમાં ગોગો પણ કહેવામાં આવે છે.
રાજસ્થાનમાં પણ ચૌહાણ રાજપુતોમાં ગોગાજી નામના વીર પુરુષ થઈ ગયા, તેમનું પૂરું નામ જહાવીર ગોગાજી હતું.[૧] રબારી, ચૌધરી પટેલ, ચૌહાણ, દરબાર અને અન્ય ઘણી જ્ઞાતિઓના લોકો ગોગા મહારાજને પૂજે છે.
મંદિરો
ગુજરાતમાં ગોગા મહારાજનું મંદિર મોટાભાગના ગામોમાં જોવા મળે છે જેમાં ધારમોડા[૨], કાસવા[૩], ઉનાવા[૪], સેભર[૫], ગમનપુરા[૬], ચાણસ્મા[૭] અને દાસજ[૮] રાજસ્થાન ના તેલવાડા ગામે પણ ભવ્ય મંદિર આવેલુ છે જયા પણ દર વર્ષ નવરાત્રી મા લોક મેળો ભરાય છે તેલવાડાના ગોગ મહારાજ ના નામે થરાદ તાલુકાના ડુવા ગોળીયામા પણ ગોગ મહારાજ નું ભવ્ય મંદિર આવેલુ છે આમ આ ઘણા બધા ગામોમાં આવા વિખ્યાત પ્રાચીન મંદિરો પ્રખ્યાત છે.
સંદર્ભ
- ↑ "गोगाजी का इतीहास". dadrewadham.com. મેળવેલ 2019-03-01.
- ↑ "ચાણસ્મા, ધરમોડા સહિતના ગોગા મંદિરોમાં મેળો". દિવ્ય ભાસ્કર. 2018-09-01. મેળવેલ 2019-03-05.
- ↑ "JAY GOGA MAHARAJ MANDIR KASVA KADI". www.onefivenine.com. મેળવેલ 2019-03-04.
- ↑ Patel, Nisha M. (2018-07-13). "ગોગા મહારાજ મંદિર". દિવ્ય ભાસ્કર. મેળવેલ 2019-03-01.
- ↑ "સેભર ગોગ મહારાજના મંદિરે પાંચમનો મેળો ભરાયો". દિવ્ય ભાસ્કર. 2017-08-13. મેળવેલ 2019-03-04.
- ↑ "ગમાનપુરા ગોગા મંદિરમાં ભવ્ય આયોજન". દિવ્ય ભાસ્કર. 2018-08-31. મેળવેલ 2019-03-05.
- ↑ "આજે ચાણસ્મામાં ગોગા મહારાજના મંદિર સાંનિધ્યે નાગપાંચમીનો મેળો". દિવ્ય ભાસ્કર. 2012-08-06. મેળવેલ 2019-03-05.
- ↑ "ઊંઝા તાલુકાના દાસજ ગામે ગોગા મહારાજ મંદિરે શુક્રવારે નાગપંચમીને". દિવ્ય ભાસ્કર. 2018-08-29. મેળવેલ 2019-03-05.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |