ગોગા મહારાજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું JitShah (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
No edit summary ટેગ: Reverted |
||
લીટી ૩: | લીટી ૩: | ||
રાજસ્થાનમાં પણ ચૌહાણ રાજપુતોમાં ગોગાજી નામના વીર પુરુષ થઈ ગયા, તેમનું પૂરું નામ જહાવીર ગોગાજી હતું.<ref>{{Cite web|url=http://dadrewadham.com/index.php/2014-11-20-16-39-27|title=गोगाजी का इतीहास|website=dadrewadham.com|access-date=2019-03-01}}</ref> રબારી, ચૌધરી પટેલ, ચૌહાણ, દરબાર અને અન્ય ઘણી જ્ઞાતિઓના લોકો ગોગા મહારાજને પૂજે છે. |
રાજસ્થાનમાં પણ ચૌહાણ રાજપુતોમાં ગોગાજી નામના વીર પુરુષ થઈ ગયા, તેમનું પૂરું નામ જહાવીર ગોગાજી હતું.<ref>{{Cite web|url=http://dadrewadham.com/index.php/2014-11-20-16-39-27|title=गोगाजी का इतीहास|website=dadrewadham.com|access-date=2019-03-01}}</ref> રબારી, ચૌધરી પટેલ, ચૌહાણ, દરબાર અને અન્ય ઘણી જ્ઞાતિઓના લોકો ગોગા મહારાજને પૂજે છે. |
||
==રાજ્ય== |
|||
ગોગાજીનું ગંગાનગર નજીક બગડ ડેડગા નામનું રાજ્ય હતું જે હરિયાણામાં હિસાર નજીક હાંસી સુધી ફેલાયેલું હતું અને તેમાં પંજાબમાં સતલજ નદી સુધીનો વિસ્તાર સામેલ હતો. એવું માનવામાં આવે છે કે ગોગા મહારાજ ભૂતકાળમાં ૧૨મી સદી એ.ડી. દરમિયાન રહેતા હતા, સતલજ નદી ભારતમાં વર્તમાન પંજાબના ભટિંડા જિલ્લામાંથી વહેતી હતી. રાજધાની ગંગાનગર પાસે દાદરેવા ખાતે હતી. |
|||
== મંદિરો == |
== મંદિરો == |
૨૨:૧૮, ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધીનાં પુનરાવર્તન
ગોગા મહારાજ એટલે કે નાગ દેવતા રબારી સમાજના આરાધ્ય દેવ છે. રબારી સમાજમાં ગોગા મહારાજને શિવનું સ્વરુપ માનવામાં આવે છે. તેમને ગોગા બાપા અને લાડમાં ગોગો પણ કહેવામાં આવે છે.
રાજસ્થાનમાં પણ ચૌહાણ રાજપુતોમાં ગોગાજી નામના વીર પુરુષ થઈ ગયા, તેમનું પૂરું નામ જહાવીર ગોગાજી હતું.[૧] રબારી, ચૌધરી પટેલ, ચૌહાણ, દરબાર અને અન્ય ઘણી જ્ઞાતિઓના લોકો ગોગા મહારાજને પૂજે છે.
રાજ્ય
ગોગાજીનું ગંગાનગર નજીક બગડ ડેડગા નામનું રાજ્ય હતું જે હરિયાણામાં હિસાર નજીક હાંસી સુધી ફેલાયેલું હતું અને તેમાં પંજાબમાં સતલજ નદી સુધીનો વિસ્તાર સામેલ હતો. એવું માનવામાં આવે છે કે ગોગા મહારાજ ભૂતકાળમાં ૧૨મી સદી એ.ડી. દરમિયાન રહેતા હતા, સતલજ નદી ભારતમાં વર્તમાન પંજાબના ભટિંડા જિલ્લામાંથી વહેતી હતી. રાજધાની ગંગાનગર પાસે દાદરેવા ખાતે હતી.
મંદિરો
ગુજરાતમાં ગોગા મહારાજનું મંદિર મોટાભાગના ગામોમાં જોવા મળે છે જેમાં ધારમોડા[૨], કાસવા[૩], ઉનાવા[૪], સેભર[૫], ગમનપુરા[૬], ચાણસ્મા[૭] અને દાસજ[૮] રાજસ્થાન ના તેલવાડા ગામે પણ ભવ્ય મંદિર આવેલુ છે જયા પણ દર વર્ષ નવરાત્રી મા લોક મેળો ભરાય છે તેલવાડાના ગોગ મહારાજ ના નામે થરાદ તાલુકાના ડુવા ગોળીયામા પણ ગોગ મહારાજ નું ભવ્ય મંદિર આવેલુ છે આમ આ ઘણા બધા ગામોમાં આવા વિખ્યાત પ્રાચીન મંદિરો પ્રખ્યાત છે.
સંદર્ભ
- ↑ "गोगाजी का इतीहास". dadrewadham.com. મેળવેલ 2019-03-01.
- ↑ "ચાણસ્મા, ધરમોડા સહિતના ગોગા મંદિરોમાં મેળો". દિવ્ય ભાસ્કર. 2018-09-01. મેળવેલ 2019-03-05.
- ↑ "JAY GOGA MAHARAJ MANDIR KASVA KADI". www.onefivenine.com. મેળવેલ 2019-03-04.
- ↑ Patel, Nisha M. (2018-07-13). "ગોગા મહારાજ મંદિર". દિવ્ય ભાસ્કર. મેળવેલ 2019-03-01.
- ↑ "સેભર ગોગ મહારાજના મંદિરે પાંચમનો મેળો ભરાયો". દિવ્ય ભાસ્કર. 2017-08-13. મેળવેલ 2019-03-04.
- ↑ "ગમાનપુરા ગોગા મંદિરમાં ભવ્ય આયોજન". દિવ્ય ભાસ્કર. 2018-08-31. મેળવેલ 2019-03-05.
- ↑ "આજે ચાણસ્મામાં ગોગા મહારાજના મંદિર સાંનિધ્યે નાગપાંચમીનો મેળો". દિવ્ય ભાસ્કર. 2012-08-06. મેળવેલ 2019-03-05.
- ↑ "ઊંઝા તાલુકાના દાસજ ગામે ગોગા મહારાજ મંદિરે શુક્રવારે નાગપંચમીને". દિવ્ય ભાસ્કર. 2018-08-29. મેળવેલ 2019-03-05.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |