રાજસમન્દ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું કડી વગેરે.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૯: લીટી ૯:
== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==
* [http://www.rajsamanddistrict.com રાજસમન્દ જિલ્લો (હિંદી ભાષામાં)]
* [http://www.rajsamanddistrict.com રાજસમન્દ જિલ્લો (હિંદી ભાષામાં)]
* [http://rajsamand.rajasthan.gov.in/content/raj/rajsamand/en/home.html અધિકૃત જાળસ્થળ]
* [https://www.ultimate-tech-news.com/places-to-visit-in-rajsamand/ અધિકૃત જાળસ્થળ]


{{સ્ટબ}}
{{સ્ટબ}}

૧૪:૨૭, ૨૦ એપ્રિલ ૨૦૨૪ સુધીનાં પુનરાવર્તન

રાજસમન્દ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. રાજસમન્દમાં રાજસમન્દ જિલ્લાનું મુખ્યાલય છે. અહીં આવેલા જળાશય રાજસમન્દ સરોવરના નામ પરથી આ શહેરનું નામ પડ્યું છે, જેનું નિર્માણ મેવાડના રાજા રાણા રાજ સિંહ દ્વારા ૧૭મી સદીમાં કરાવવામાં આવ્યું હતું.

ભૌગોલિક સ્થાન

રાજસમન્દનું ભૌગોલિક સ્થાન ૨૫.૦૭ ઉત્તર અક્ષાંસ અને ૭૩.૮૮ પૂર્વ રેખાંશ પર છે[૧] અને તેની સરેરાશ ઊંચાઈ દરિયાઈ સપાટીથી ૫૪૭ મીટર (૧૭૯૪ ફૂટ) જેટલી છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ