લખાણ પર જાઓ

મુનમુન દત્તા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું સાફ-સફાઇ
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૬: લીટી ૧૬:
| spouse =
| spouse =
}}
}}
'''મુનમુન દત્તા''' એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી અને મોડલ છે. તેણીએ લાંબા સમયથી અવિરત ચાલી રહેલી હિન્દી ધારાવાહિક ''[[તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા|તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા]]''<ref>[http://articles.timesofindia.indiatimes.com/2012-11-10/tv/35033524_1_disha-wakani-taarak-mehta-asit-kumarr-modi Taarak Mehta celebrates 1000 episodes] {{Webarchive|url=https://web.archive.org/web/20131109152421/http://articles.timesofindia.indiatimes.com/2012-11-10/tv/35033524_1_disha-wakani-taarak-mehta-asit-kumarr-modi |date=2013-11-09 }}.</ref>માં બબીતા તરીકે અભિનય કર્યો છે.
'''મુનમુન દત્તા''' એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી અને મોડલ છે. તેણીએ લાંબા સમયથી અવિરત ચાલી રહેલી હિન્દી ધારાવાહિક ''તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા''<ref>[http://articles.timesofindia.indiatimes.com/2012-11-10/tv/35033524_1_disha-wakani-taarak-mehta-asit-kumarr-modi Taarak Mehta celebrates 1000 episodes] {{Webarchive|url=https://web.archive.org/web/20131109152421/http://articles.timesofindia.indiatimes.com/2012-11-10/tv/35033524_1_disha-wakani-taarak-mehta-asit-kumarr-modi |date=2013-11-09 }}.</ref>માં બબીતા તરીકે અભિનય કર્યો છે.


== પ્રારંભિક જીવન અને શિક્ષણ ==
== પ્રારંભિક જીવન અને શિક્ષણ ==

૨૦:૫૫, ૩ ડિસેમ્બર ૨૦૨૪ સુધીનાં પુનરાવર્તન

મુનમુન દત્તા
મુનમુન દત્તા કલર્સ ચેનલ પર એવોર્ડ ફંકશનમાં
જન્મની વિગત (1987-09-28) 28 September 1987 (ઉંમર 37)
દુર્ગાપુર, પશ્ચિમ બંગાળ, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયઅભિનેત્રી, મોડેલ
સક્રિય વર્ષો૨૦૦૪-હાલ પર્યંત
પ્રખ્યાત કાર્યતારક મેહતા કા ઉલ્ટા ચશ્મા

મુનમુન દત્તા એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી અને મોડલ છે. તેણીએ લાંબા સમયથી અવિરત ચાલી રહેલી હિન્દી ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા[]માં બબીતા તરીકે અભિનય કર્યો છે.

પ્રારંભિક જીવન અને શિક્ષણ

મુનમુન દત્તાનો જન્મ દુર્ગપુર, પશ્ચિમ બંગાળ ખાતે ગાયકોના એક કુટુંબ થયો હતો. તેમણે શાસ્ત્રીય સંગીતમાં ઔપચારિક તાલીમ મેળવી છે. તેના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સમાપ્ત કર્યા પછી પુણે, મહારાષ્ટ્ર ખાતે એક કોલેજમાં પ્રવેશ લીધો.[] તે પૂર્ણ થયા પછી સ્નાતકોત્તર પદવી ઇંગ્લીશ વિષયમાં મેળવેલ છે.[]

પૂણેમાં વસવાટ દરમ્યાન દત્તાએ ફેશન શોમાં ભાગ લીધો હતો. મુંબઈ આવીને તેણીએ અભિનયની શરૂઆત ઝી ટીવી પર ૨૦૦૪ના વર્ષમાં હમ સબ બારાતી નામના ધારાવાહિકથી કરી હતી. પોતાની પ્રથમ ફિલ્મ ભૂમિકા તેણીએ કમલ હસનની મુંબઇ એક્સપ્રેસ ફિલ્મમાં કરી હતી, ૨૦૦૬ના વર્ષમાં તેણીએ ફિલ્મ હોલીડે માં અભિનય કર્યો છે.

ટેલિવિઝન

  • ૨૦૦૪ હમ સબ બારાતી
  • ૨૦૦૮ – તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા ક્રિષ્નન ઐયર તરીકે.

ફિલ્મોગ્રાફી

  • ૨૦૦૫ મુંબઇ એક્સપ્રેસ
  • ૨૦૦૬ હોલીડે
  • ૨૦૧૫ ઢિંચાક એન્ટરપ્રાઇઝ

સંદર્ભો

  1. Taarak Mehta celebrates 1000 episodes સંગ્રહિત ૨૦૧૩-૧૧-૦૯ ના રોજ વેબેક મશિન.
  2. "CineSangeet » Real and reel life are same for Munmun Dutta". મૂળ માંથી 2015-11-19 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ ઓક્ટોબર ૨૦૧૫.
  3. "Revealed! You will be shocked to know the education qualifications of'Taarak Mehta…' star cast". ડેઇલી ભાસ્કર. મેળવેલ ૧૪ ઓક્ટોબર ૨૦૧૬.

બાહ્ય કડીઓ