સભ્યની ચર્ચા:KartikBot

  વિકિપીડિયામાંથી
  સંગ્રહ

  જૂની ચર્ચાઓ


  વર્ષ
  ૨૦૧૨-૨૦૨૦


  દૂર કરવાની વિનંતીઓ


  બોટાદ માટેની જીવંત કડી[ફેરફાર કરો]

  @KartikBot:, બોટાદ જ્યારે તાલુકો હતું એ સમયની કડીઓને તમે એ તાલુકાને લગતા ગામના પાના પર મૃત જાહેર કરી દીધી એ તો જાણે સરસ કાર્ય કર્યુ, પણ જો સાથોસાથ બોટ ચલાવીને એ બધી જ કડીઓને આ પાના સાથે જોડી શકો તો એ કડીઓને પુનઃજીવન મળશે. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૯:૧૨, ૩૦ એપ્રિલ ૨૦૨૧ (IST)ઉત્તર[ઉત્તર]

  ચોક્કસ. કરી દઉં છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૪૬, ૧ મે ૨૦૨૧ (IST)ઉત્તર[ઉત્તર]
   કામ થઈ ગયું સાથેસાથે, બોટાદના અન્ય તાલુકાઓમા પણ સંદર્ભો ઉમેરવાનું ચાલુ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૫૪, ૧ મે ૨૦૨૧ (IST)ઉત્તર[ઉત્તર]
  એ માટે બોટ અને ખલાસી, બન્ને નો આભાર. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૨:૦૯, ૧ મે ૨૦૨૧ (IST)ઉત્તર[ઉત્તર]

  30,000 શિખર ચંદ્રક[ફેરફાર કરો]

  Tireless Contributor Barnstar Hires.gif 30,000 શિખર ચંદ્રક
  બોટ હોવા છતાં ગુજરાતી વિકિપીડિયાને 30,000 લેખોના સીમાચિહ્નરૂપ શિખર પર પહોંચાડવામાં આપના અવિરત યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર. --Nizil Shah (ચર્ચા) ૨૦:૦૦, ૨૦ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]
  સમગ્ર બૉટ સમુદાય વતી આપનો આભાર! -- કાર્તિક ચર્ચા ૨૨:૪૪, ૨૦ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]