ઓમપ્રકાશ કોહલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Appearance
Content deleted Content added
નાનું Aishik Rehman (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
M ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૧: | લીટી ૧: | ||
{{Infobox Indian politician |
|||
|name = ઓમપ્રકાશ કોહલી |
|||
|image = Gujarat Governor meets PM Modi.jpg |
|||
|caption = ઓમપ્રકાશ કોહલી (જમણે) નરેન્દ્ર મોદી સાથે |
|||
|office = ૨૪ મા [[ગુજરાતના રાજ્યપાલો|રાજ્યપાલ]] |
|||
|term_start = ૧૫ જૂલાઈ ૨૦૧૪ |
|||
|predecessor = [[માર્ગારેટ આલ્વા]] <br>(રાજસ્થાનના તત્કાલીન રાજ્યપાલ, વચગાળાનો પદભાર) |
|||
}} |
|||
'''ઓમપ્રકાશ કોહલી''' [[ગુજરાતના રાજ્યપાલો|ગુજરાતના રાજ્યપાલ]]<ref>{{cite web|title=O P Kohli takes oath as Gujarat governor|url=http://timesofindia.indiatimes.com/india/O-P-Kohli-takes-oath-as-Gujarat-governor/articleshow/38497415.cms|work=Timesofindia Journal|access-date=19 July 2014}}</ref> અને [[રાજ્ય સભા]]ના પૂર્વ સભ્ય છે. તેઓ ૧૯૯૯-૨૦૦૦માં [[ભાજપા]]ના [[દિલ્હી]] વિભાગના પ્રમુખ હતા. તેઓ ૧૯૯૪ થી ૨૦૦૦ સુધી રાજ્ય સભાના સભ્ય હતા. તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલય શિક્ષક સંઘ (DUTA) અને અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓએ દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી [[હિન્દી ભાષા]]માં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી અને પછી ૩૭ વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજ ખાતે વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપેલી છે. [[કટોકટી કાળ (ભારત)|કટોકટી]] દરમીયાન તેઓની મીસાના કાયદા હેઠળ ધરપકડ કરાયેલી.<ref>[http://timesofindia.indiatimes.com/City/Ahmedabad/Om-Prakash-Kohli-is-new-Gujarat-governor/articleshow/38402939.cms Om Prakash Kohli is new Gujarat governor - The Times of India<!-- Bot generated title -->]</ref> |

૦૬:૪૭, ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ સુધીનાં પુનરાવર્તન
ઓમપ્રકાશ કોહલી ગુજરાતના રાજ્યપાલ[૧] અને રાજ્ય સભાના પૂર્વ સભ્ય છે. તેઓ ૧૯૯૯-૨૦૦૦માં ભાજપાના દિલ્હી વિભાગના પ્રમુખ હતા. તેઓ ૧૯૯૪ થી ૨૦૦૦ સુધી રાજ્ય સભાના સભ્ય હતા. તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલય શિક્ષક સંઘ (DUTA) અને અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓએ દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી હિન્દી ભાષામાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી અને પછી ૩૭ વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજ ખાતે વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપેલી છે. કટોકટી દરમીયાન તેઓની મીસાના કાયદા હેઠળ ધરપકડ કરાયેલી.[૨]
કોહલી લેખક પણ છે, તેઓએ હિન્દી ભાષામાં ’રાષ્ટ્રીય સુરક્ષા કે મોર્ચે પર’, ’શિક્ષાનીતિ’ અને ’ભક્તિકાલ કે સંતોકી સામાજીક ચેતના’ નામનાં ત્રણ પુસ્તકો લખ્યાં છે.[૩]
સંદર્ભો
- ↑ "O P Kohli takes oath as Gujarat governor". Timesofindia Journal. મેળવેલ 19 July 2014.
- ↑ Om Prakash Kohli is new Gujarat governor - The Times of India
- ↑ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2014-12-17.
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |