દિવ્ય ભાસ્કર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: en:Divya Bhaskar
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q2760832 (translate me)
લીટી ૩૧: લીટી ૩૧:
[[શ્રેણી:સમાચારપત્ર]]
[[શ્રેણી:સમાચારપત્ર]]
[[શ્રેણી:ગુજરાતી સમાચારપત્ર]]
[[શ્રેણી:ગુજરાતી સમાચારપત્ર]]

[[en:Divya Bhaskar]]

૨૩:૩૧, ૮ માર્ચ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

દિવ્ય ભાસ્કર
પ્રકારદૈનિક વર્તમાનપત્ર
સ્વરૂપબ્રોડશિટ
માલિકDB Corp Ltd.
પ્રકાશકરમેશચન્દ્ર અગ્રવાલ
સ્થાપના૨૦૦૩
ભાષાગુજરાતી
વડુમથકઅમદાવાદ


દિવ્ય ભાસ્કર(Spelled as Divya Bhaskar in English) એક ગુજરાતી વર્તમાન પત્ર છે, જે છેલા કેટલાક વરસોથી ગુજરાતી સમાચાર પત્રો ની સૂચીમાં ઉમેરાયું છે. દિવ્ય ભાસ્કર એ હિન્દી દૈનિક ભાસ્કરની કંપનીનું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગ થી, દિવ્ય ભાસ્કરે ગુજરાત રાજ્યમાં સારો એવો પગદંડો જમાવી દીધો છે અને વરસો જુના ગુજરાત સમાચાર અને સંદેશ જેવા વર્તમાન પત્રોને સારી એવી હરીફાઈ આપી રહ્યું છે. આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરોં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ[૧]થી પ્રકાશિત કરવામાં આવે છે.

સંદર્ભ

  1. સિંહની ભૂમિમાં 'સાવજ'નું આગમન...