શંકરદેવ
Appearance
શંકરદેવ | |
---|---|
બિષ્ણુ પ્રસાદ રાભા દ્વારા અંકિત શ્રીમંત શંકરદેવનું કાલ્પનિક ચિત્ર[૧] | |
અંગત | |
જન્મ | ૨૬ સિતમ્બર, ૧૪૪૯ |
મૃત્યુ | ૭ સિતમ્બર, ૧૫૬૮[૨] ભેલાડોંગા (કોચ બેહાર, પશ્ચિમ બંગાળ, ભારત) |
ધર્મ | એકશરણ ધર્મ |
માતા-પિતા |
|
સ્થાપક | એકશરણ ધર્મ |
ફિલસૂફી | એકશરણ ધર્મ |
કારકિર્દી માહિતી | |
અનુગામી | માધવદેવ |
સન્માનો | જગત ગુરુ |
શ્રીમંત શંકરદેવ (અસમિયા: শ্ৰীমন্ত শংকৰদেৱ) એ અસમિયા ભાષાના ખૂબ જ પ્રખ્યાત કવિ, નાટ્યકાર, ગાયક, નૃત્યકાર, સામાજિક આયોજક અને હિન્દુ સમાજ સુધારક હતા. તેમણે નવવૈષ્ણવ અથવા એકશરણ ધર્મનો પ્રચાર કરીને અસમિયા જીવનને એકત્રિત અને એકીકૃત કર્યું.
રચનાઓ
[ફેરફાર કરો]શંકરદેવ દ્વારા રચિત પ્રથમ કવિતા નીચે મુજબ છે-
- કરતલ કમલ કમલ દલ નયન।
- ભબદબ દહન ગહન બન શયન॥
- નપર નપર પર સતરત ગમય।
- સભય મભય ભય મમહર સતતય॥
- ખરતર બરશર હત દશ બદન।
- ખગચર નગધર ફનધર શયન॥
- જગદઘ મપહર ભવભય તરણ।
- પરપદ લય કર કમલજ નયન॥
કાવ્ય
[ફેરફાર કરો]- હરિશ્ચન્દ્ર ઉપાખ્યાન
- અજામિલ ઉપાખ્યાન
- રુક્મિણી હરણ કાવ્ય
- બલિછલન
- અમૃત મન્થન
- ગજેન્દ્ર ઉપાખ્યાન
- કુરુક્ષેત્ર
- ગોપી-ઉદ્ધવ સંવાદ
- કૃષ્ણ પ્રયાણ - પાણ્ડવ નિર્વારણ
ભક્તિતત્ત્વ પ્રકાશક ગ્રન્થ
[ફેરફાર કરો]- ભક્તિ પ્રદીપ
- ભક્તિ રત્નાકર (સંસ્કૃત)
- નિમિ-નવ-સિદ્ધ સંવાદ
- અનાદિ પાતન
અનુવાદમૂલક ગ્રન્થ
[ફેરફાર કરો]- ભાગવત પ્રથમ, દ્વિતીય
- દશમ સ્કન્ધર આદિછોવા
- દ્બાદશ સ્કન્ધ
- રામાયણર ઉત્તરકાણ્ડ
નાટક
[ફેરફાર કરો]- પત્ની પ્રસાદ
- કાલિય દમન
- કેલિ ગોપાલ
- રુક્મિણી હરણ
- પારિજાત હરણ
- રામ વિજય
ગીતઃ
[ફેરફાર કરો]- બરગીત[૪]
- ભટિમા (દેવભટિમા, નાટભટિમા, રાજભટિમા)
- ટોટય
- ચપય
નામ-પ્રસંગ ગ્રન્થ
[ફેરફાર કરો]- કીર્તન ઘોષા
- ગુણમાલા
- હરિશ્ચન્દ્ર ઉપાખ્યાન
- ભક્તિ પ્રદીપ
- અનાદિ પતન
- અજામિલ ઉપાખ્યાન
- અમૃત મન્થન
- બલિ છલન
- આદિ દશમ
- કુરુક્ષેત્ર
- નિમિ-નવ-સિદ્ધ સંવાદ
- ઉત્તરકાણ્ડ રામાયણ (અનુવાદ)
- પત્નીપ્રસાદ, કાલિય દમન યાત્રા, કેલિ ગોપાલ, રુક્મિણી હરણ, પારિજાત હરણ, રામ વિજય આદિ નાટક
- ભક્તિરત્નાકર (સંસ્કૃત)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ This portrait, created by Bishnu Rabha in the 20th-century, is generally accepted as the "official" portrait of Sankardev, whose likeness in pictorial form is not available from any extant form A Staff Reporter (14 October 2003). "Portrait of a poet as an artist". The Telegraph. મૂળ માંથી 1 November 2003 પર સંગ્રહિત. મેળવેલ 8 May 2013.
- ↑ "His eventful career came to an end on Thursday, the 7th or the 21st Bhadra (September), the 2nd day of the bright half of the lunar month, 1490 Saka/1569 AD; and his last physical remains were consigned to fire on the banks of the small river, Toroca." ઢાંચો:Harvcol
- ↑ "Golap Saikia, Srimanta Sankardev, the Pioneer of the Socio-Religious Reform Movement of Medieval Assam" (PDF): 44. Cite journal requires
|journal=
(મદદ) - ↑ બિપુલજ્યોતિ ડટ ઇન