શિયાળબેટ (તા. જાફરાબાદ)
Appearance
શિયાળબેટ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°52′00″N 71°22′00″E / 20.8667°N 71.3667°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમરેલી |
તાલુકો | જાફરાબાદ |
વસ્તી | ૫,૦૯૬[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | ગ્રામપંચાયત, સ્મશાન |
શીયાલબેટ (તા. જાફરાબાદ) કે શિયાળબેટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા જાફરાબાદ તાલુકામાં આવેલ એક ટાપુ છે. તે તેના નૈસર્ગિક, પ્રાચીન અને ઘાર્મિક સ્થળો માટે ઘણો જાણીતો છે. શિયાળબેટ ખાતે થાનવાવ, ચેલૈયાનો ખાંડણિયો, ભેંસલાપીર, સવાઇ પીર, રામજી મંદિર, દરગાહ સહિત અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે.[૨]
વસ્તી
[ફેરફાર કરો]આ ગામની વસ્તી મોટાભાગે માછીમારોની છે, જે લગભગ ૫,૦૯૬ જેટલી છે.[૧] ગામમાં સાક્ષરતા દર ૩૧.૦૨% અને જાતિ પ્રમાણ ૯૧૧ છે.[૧]
સાહિત્યમાં
[ફેરફાર કરો]ધ્રુવ ભટ્ટની નવલકથા સમુદ્રાન્તિકે શિયાળબેટની પાશ્વભૂમિકા ધરાવે છે.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "Shiyalbet Village Population, Caste - Jafrabad Amreli, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-06 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-17.
- ↑ "અમરેલી જિલ્લાનું નિરાળું અને ન્યારું શિયાળબેટ". khabarchhe.com. મેળવેલ ૧૭ મે ૨૦૧૮.
- ↑ "શિયાળ બેટ – કુદરતની અનોખી કારીગરી". Aksharnaad.com. ૧૫ ડિસેમ્બર ૨૦૦૯. મેળવેલ ૧૭ મે ૨૦૧૮.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |