લખાણ પર જાઓ

શિરપુર

વિકિપીડિયામાંથી
શિરપુર Shirpur

शिरपूर
શહેર
શિરપુર Shirpur is located in મહારાષ્ટ્ર
શિરપુર Shirpur
શિરપુર Shirpur
Location in Maharashtra, India
અક્ષાંશ-રેખાંશ: 21°21′1″N 74°52′43″E / 21.35028°N 74.87861°E / 21.35028; 74.87861Coordinates: 21°21′1″N 74°52′43″E / 21.35028°N 74.87861°E / 21.35028; 74.87861
દેશ ભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોધુલિયા
વસ્તી
 (2011)
 • કુલ૭૬,૫૦૬
ભાષા
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિન
425405
ટેલિફોન કોડ91-2563
વાહન નોંધણીMH 18
વેબસાઇટwww.shirpur.in

શિરપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક વિભાગમાં આવતા ધુલિયા જિલ્લાનો મહત્વના શિરપુર તાલુકાનું મુખ્ય મથક છે. આ શહેરનો વહીવટ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. મુંબઈ થી આગ્રા જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૩ પર આવેલ આ શહેર રાજ્યના તેમ જ દેશના અન્ય ભાગ સાથે સડક માર્ગે સારી રીતે જોડાયેલ છે. શહેર પાસેથી તાપી નદી અને અરુણાવતી નદી વહે છે. આ શહેર અહીં આવેલ એશિયાના સૌથી પહેલા અને સૌથી મોટા સોના શુદ્ધિકરણ એકમ માટે જાણીતું છે. મહારાષ્ટ્રની પ્રસિદ્ધ મેનેજમેન્ટની શિક્ષણ સંસ્થા નરસી મોનજીની શાખા અહીં કાર્યરત છે[].

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Maharashtra's CM inaugurates NMIMS's off-campus technology park at Shirpur". ૨૯ ઓક્ટોબર ૨૦૧૨. મેળવેલ ઓગસ્ટ ૩૦, ૨૦૧૪.