શ્રેણીની ચર્ચા:જીવિત લોકો
Appearance
શ્રેણી:જીવંત લોકો, શ્રેણી:જીવિત વ્યક્તિઓ અને આ શ્રેણી ત્રણે એક જ વિષય પર છે માટે વિલીન કરવી જોઈએ.--Vyom25 (talk) ૧૭:૩૯, ૨૯ એપ્રિલ ૨૦૧૫ (IST)
- +૧ --KartikMistry (talk) ૧૭:૪૫, ૨૯ એપ્રિલ ૨૦૧૫ (IST)
- આ શ્રેણી પર રીડારેક્ટ કરતાં દરેક પૃષ્ઠ પર ફેરફાર નહી કરવો પડે એવું મને લાગે છે. તેમ કરી શકાય?--Vyom25 (talk) ૧૭:૫૧, ૨૯ એપ્રિલ ૨૦૧૫ (IST)
- વ્યોમજી, ત્રણને બદલે એક કરવા પર સહમત. જો કે રિડાયરેક્ટનો ઉપાય અહીં કારગર નહિ નિવડે. (જુઓ: હેલ્પ:કેટેગરી (અંગ્રેજી)). આથી બેસ્ટ એ છે કે શ્રેણી:જીવંત લોકો (૧૮ પાનાં) અને શ્રેણી:જીવિત વ્યક્તિઓ (૧૧ પાનાં) ના તમામ પાને મેન્યુઅલ જ કેટેગરી ચેન્જ કરીએ. ત્યાં બધે શ્રેણી:જીવિત લોકો (૬૭ પાનાં) કરી દઈએ. આમ એકવાક્યતા આવી જશે. કરી કાઢું ? લ્યો ને આપની સહમતીની અપેક્ષાએ આ ફેરફાર કરવા જ માંડુ ! આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૫૬, ૩૦ એપ્રિલ ૨૦૧૫ (IST)
- કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૨૫, ૩૦ એપ્રિલ ૨૦૧૫ (IST)