લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Chintan Patoliya

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય Chintan Patoliya, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૦૮:૩૩, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી સભ્ય:ChintanPatoliya ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૫૫, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

નવી માહિતી મુકવામાં આવી છે.

[ફેરફાર કરો]

હું કેટલાક ફ્રી (મુક્ત) અને ઓપનસોર્સ સોફ્ટવેરમાં યોગદાન આપું છું. હું ભાષા, સાચી, સચોટ તથા નિસ્બત માહિતી માટે લોકો સુધી પહોચાડવા આઉપરાંત મિડિયાવિકિ વગેરેમાં ગુજરાતી ભાષાંતર તેમજ ઓપનસ્ટ્રીટમેપમાં પણ યોગદાન આપી રહ્યો છું. અહીં મારો મુખ્ય ધ્યેય ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો, ગુજરાત અને ભારત સંબંધિત (ખાસ કરીને મનોરંજન તથા રાજકારણના ) લેખો સુધારવાનો તથા નવી માહિતી આપવાનો છે.

દૂર કરવા વિનંતી ChintanPatoliya ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૨, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી ગોપાલ ઇટાલિયા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૪, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

ઉપરોક્ત પાનાંમાં કઈ માહિતી વાંધાજનક કે સુધારવાલાયક છે? આપને કોઈ સ્ત્રોત ખૂંટતા હોય તો પણ જણાવો. ChintanPatoliya (ચર્ચા) ૧૭:૦૮, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
આ જુઓ, વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/ગોપાલ ઈટાલીયા - આ પરિસ્થિતિમાં કોઇ ફેરફાર થયો છે? માત્ર ચૂંટાયેલા હોય તેવા રાજકારણીઓ જ નોંધપાત્ર ગણાય છે. અન્યથા, તે પ્રચાર જ ગણાશે, જેનું વિકિપીડિયામાં સ્થાન નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૧૦, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
અંગ્રેજીમાં તો આ વ્યક્તિની પહેલે થી જ છે. https://en.wikipedia.org/wiki/Gopal_Italia tતો શું એમ માનવાનું કે ગુજરાતી વિકી અને અંગ્રેજી વિકી ધારા ધોરણ અલગ છે? જો વિકી એમ જ માનતું હોય તો અંગ્રેજી લેખ પણ ડિલીટ કરવામાં આવે. shushutoo ChintanPatoliya (ચર્ચા) ૧૮:૨૭, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
દૂર કરવા વિનંતી ગોપાલ ઇટાલિયા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૩૭, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

જે વ્યક્તિનું અંગ્રેજી ભાષામાં પાનું હોય તો તેને રાજકીય પ્રચાર ન ગણી શકાય અને તે જ પાનું જો ગુજરાતીમાં બનાવામાં આવે તો તેને રાજકીય પ્રચાર ગણી નાખવામાં આવે છે. જો એવું જ હોય તો અંગ્રેજી લેખ વાળું ગોપાલ ઇટાલિયા નું પાનું પણ દૂર કરી નાખવું જોઈએ @KartikMistry @aniket તો શું એમ માનવાનું કે ગુજરાતી વિકી અને અંગ્રેજી વિકી ધારા ધોરણ અલગ છે [૧] ChintanPatoliya (ચર્ચા) ૧૦:૧૧, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
હા, દરેક વિકિપીડિયાને પોતપોતાના નિયમો અલગ છે અને તેમાં પણ ઉપરોક્ત વ્યક્તિ ચૂંટાયેલ નથી એટલે લેખ રાખવાનો કોઇ અર્થ નથી. નિયુક્ત કરેલા વ્યક્તિઓના લેખો જો બનાવવા જઇએ તો વિકિપીડિયા ખાલી વ્યક્તિઓના લેખોથી જ ભરાઇ જાય. વિકિપીડિયા એ જ્ઞાનકોશ છે, રાજકીય પ્રચાર મંચ નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૫૩, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

WMF Board Governance meeting Gujarati community on March 7 (Sunday) from 12 pm to 1 pm

[ફેરફાર કરો]

The Wikimedia Foundation Board of Trustees is organizing a call for feedback about community selection processes between February 1 and March 14. While the Wikimedia Foundation and the movement have grown about five times in the past ten years, the Board’s structure and processes have remained basically the same. As the Board is designed today, we have a problem of capacity, performance, and lack of representation of the movement’s diversity. Our current processes to select individual volunteer and affiliate seats have some limitations. Direct elections tend to favor candidates from the leading language communities, regardless of how relevant their skills and experience might be in serving as a Board member, or contributing to the ability of the Board to perform its specific responsibilities. It is also a fact that the current processes have favored volunteers from North America and Western Europe. As a matter of fact, there had only been one member who served on the Board, from South Asia, in more than fifteen years of history.

In the upcoming months, we need to renew three community seats and appoint three more community members in the new seats. This call for feedback is to see what processes can we all collaboratively design to promote and choose candidates that represent our movement and are prepared with the experience, skills, and insight to perform as trustees? In this regard, a meeting with the Gujarati community has been scheduled to discuss the proposed ideas and collect your thoughts and feedback. The meeting is on March 7 (Sunday) from 12 pm to 1 pm. The link to join is, https://meet.google.com/ocv-stgm-syb. Please ping me if you have any questions. The ideas will be explained in Gujarati, and you can share your thoughts in Gujarati. Looking forward to your participation. KCVelaga (WMF), ૧૯:૪૪, ૪ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

ચેતવણી

[ફેરફાર કરો]

@Aniket અને Dsvyas:, આ સભ્ય વડે વારંવાર વિકિપીડિયાની નિતીઓ વિરુદ્ધ ફેરફારો કરાય છે. તેમને ચેતવણી આપવા અથવા કામચલાઉ પ્રતિબંધ મૂકવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૨૮, ૫ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

હવેથી મારા તરફથી વિકિપીડિયાની નિતીઓ વિરુદ્ધના ફેરફારો નહીં થાય અને એવું કોઈ સંવેદનશીલ વિષય હશે તો @KartikMistry @Aniket @Nizil Shah નો પરામર્શ લઇશ. ChintanPatoliya (ચર્ચા) ૧૧:૫૪, ૫ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]
આભાર ChintanPatoliya, વિકિપીડિયા પર સહોયગપૂર્ણ યોગદાન હંમેશા આવકાર્ય છે. આપનું સ્વાગત કરું છું. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૨:૧૭, ૫ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.