સભ્યની ચર્ચા:Dsvyas/Archive 10
વર્ષ ૨૦૧૬ દરમ્યાન થયેલો સંદેશાવ્યવહાર |
---|
MY CHANGES WERE REMOVED FROM SWAMINARAYAN PAGE??? why?
[ફેરફાર કરો]I changed some topic, but they are removed by you? may i kw y?
- Dear Friend, please see here to know why. આશા રાખું છું કે આપને સંતોષકારી જવાબ મળી રહે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૮, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
મદદ
[ફેરફાર કરો]en:Rhododendronનું ગુજરાતી જણાવવા વિનંતી.--Vyom25 (ચર્ચા) ૧૯:૦૪, ૧૩ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
- વ્યોમભાઈ, ર્હોડોડેન્ડ્રોનનું કોઈ ગુજરાતી નામ નથી, કેમકે આ વૃક્ષ/ક્ષુપ હિમાલય વિસ્તારમાં થાય છે. ઠંડા પ્રદેશનું ફુલ હોવાથી ગુજરાતમાં સામાન્ય સંજોગોમાં એ ઉગતું નથી. તેનું હુલામણું નામ ઘણા લોકો હિમાલયનું ગુલાબ એવું આપે છે, પરંતુ તે કોઈ અધિકૃત નામ નથી. એમ છતાં હું જોઈ જોઈશ અને કોઈ નામ ધ્યાને ચડે તો જણાવીશ.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૩૮, ૧૩ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
- આભાર, ધવલભાઈ.--Vyom25 (ચર્ચા) ૨૧:૫૪, ૧૩ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
ક્ષમાયાચના
[ફેરફાર કરો]મા. ધવલભાઇ, આપ અમારા માટે હંમેશા સન્માનનીય છો. અગાઉ ગુસ્સાથી પ્રેરાઇને આપની સાથે અશોભનીય વર્તન કર્યું છે એ બદલ શરમ અનુભવુ છું. ક્ષમા કરશો.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૯:૧૬, ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
- મા.શ્રી. યોગેશભાઈ, ક્ષમા માગવાની કોઈ આવશ્યકતા નથી, મને તો આવા બધાની આદત પડી ગઈ છે, પહેલી વખત થયું હોય તો ખોટું લાગે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૭, ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
દૂર કરવા વિનંતી | ઝરપરા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૩૮, ૩ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
એક પ્રશ્ન
[ફેરફાર કરો]શ્રી ધવલ ભાઈ,
જય શ્રી કૃષ્ણ / જય જીનેન્દ્ર.
તમારું profile વાચી, તમારી સાથે વાતો કરવાનું મન થયું, અને honestly મને એક પ્રશ્ન પણ કરવો હતો.
મેં English wikipeida માં એક article create કરેલે છે, એ article ને ગુજરાતી wikipeida માં ઉમેરવા માટે મારે શું નવું arcicle લખવું (create) પડશે ?
I am sorry my Gujrati is not good (in spite of studied in Gujrati Medium School), but due to English everywhere after schooling it has gone bad :( Even my Enghish is not good :p
Waiting for your reply.
Have a nice day.
Thanx and rgds,
Dhuffiwala (ચર્ચા) ૧૮:૦૦, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
- તમે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં લેખ બનાવવા માટે ભાષાંતર સાધન [૧] વાપરી શકો છો! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૩૨, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
- આભાર ભાઈ, જે રીતે તમે અંગ્રેજીમાં આર્ટીકલ બનાવ્યો છે તે જ રીતે અહિં પણ બનાવી શકો, એક રીત તો છે કાર્તિકભાઈએ કહી તેમ ભાષાંતર સાધન વાપરીને. અને જો તમારા વિકિપીડિયા પરના પ્રારંભિક દિવસોમાં હજુ તે વાપરવાની ફાવટ ન આવતી હોય તો સાદું સીધું જે તે શીર્ષકથી સર્ચ કરો. જો પાનું હશે તો દેખાડશે, નહિ તો લાલ કદી દર્શાવશે જેમકે આ ધુફ્ફીવાળા શબ્દ શોધના પરિણામમાં દર્શાવી છે. તેમાં આ વિકિ પર "ધુફ્ફીવાળા" પાનું બનાવો! અંતર્ગત ધુફ્ફીવાળા શબ્દ લાલ કડી દર્શાવે છે, એ જ રીતે તમે જે લેખ શબ્દ સર્ચ કર્યો હોય તેની કડી પર ક્લિક કરવાથી કોરું પાનું ખુલશે, તેમાં તમે માહિતી ઉમેરીને પાનું બનાવી શકશો. વધુ માર્ગદર્શનની જરૂર હોય તો જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૫૭, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
નવા ગાળકની વિનંતી
[ફેરફાર કરો]ધવલભાઇ,
એક વિનંતી છે.
અમારી ટીમ કન્ટેન્ટ ટ્રાન્સલેશનમાં રહેલી ક્ષતિઓ સુધારવા માટેના પ્રયત્ન કરી રહી છે, તે માટે આપણે ગુજરાતી વિકિમાં એક ગાળક https://en.wikipedia.org/wiki/Special:AbuseFilter/765 ની જરૂર છે. તમને સમય મળ્યે તે ગુજરાતી વિકિમાં આયાત કરી સક્રિય કરી શકશો? કામ થઇ જતાં મને સંદેશો મોકલશો, જેથી હું તેની ચકાસણી કરી શકું (અથવા તમે તેને "ટેસ્ટ" કરી જણાવશો, કારણકે અમુક ગાળકમાં સામાન્ય ખાતા માટે એવી પરવાનગી નથી હોતી). --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૨૫, ૨૫ મે ૨૦૧૬ (IST)
- કામ થઈ ગયું કાર્તિકભાઈ, આ ગાળક આયાત કર્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૫, ૨૬ મે ૨૦૧૬ (IST)
- સરસ. આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૫૨, ૨૬ મે ૨૦૧૬ (IST)
- ધવલભાઇ, બીજી એક વિનંતી. હાલમાં આ ગાળક ક્ષતિયુક્ત છે, તો હાલ પૂરતું તેને અસક્રિય કરી શકશો? તેને દૂર ન કરતા, પણ અસક્રિય કરવાનું છે. અંગ્રેજી વિકિનું ગાળક સુધારાય પછી તેને અહીં સક્રિય કરવા માટે હું ફરી વિનંતી કરીશ. આભાર અને ક્ષમાપના. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૫૭, ૩૦ મે ૨૦૧૬ (IST)
- કાર્તિકભાઈ, મોડું થયું તે બદલ ક્ષમા ચાહું છું, મેં આ ગાળક નિષ્ક્રિય કરી દીધું છે. જ્યારે પુન:સક્રિય કરવાનું હોય ત્યારે જણાવજો.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૦, ૬ જૂન ૨૦૧૬ (IST)
- કોઇ વાંધો નહી. હવે, આ ગાળકને શુક્રવારે (૧૦/૦૬) ફરી સજીવન કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૪૫, ૬ જૂન ૨૦૧૬ (IST)
- થઈ જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૫, ૬ જૂન ૨૦૧૬ (IST)
- કોઇ વાંધો નહી. હવે, આ ગાળકને શુક્રવારે (૧૦/૦૬) ફરી સજીવન કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૪૫, ૬ જૂન ૨૦૧૬ (IST)
- કાર્તિકભાઈ, મોડું થયું તે બદલ ક્ષમા ચાહું છું, મેં આ ગાળક નિષ્ક્રિય કરી દીધું છે. જ્યારે પુન:સક્રિય કરવાનું હોય ત્યારે જણાવજો.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૦, ૬ જૂન ૨૦૧૬ (IST)
- ધવલભાઇ, બીજી એક વિનંતી. હાલમાં આ ગાળક ક્ષતિયુક્ત છે, તો હાલ પૂરતું તેને અસક્રિય કરી શકશો? તેને દૂર ન કરતા, પણ અસક્રિય કરવાનું છે. અંગ્રેજી વિકિનું ગાળક સુધારાય પછી તેને અહીં સક્રિય કરવા માટે હું ફરી વિનંતી કરીશ. આભાર અને ક્ષમાપના. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૫૭, ૩૦ મે ૨૦૧૬ (IST)
- સરસ. આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૫૨, ૨૬ મે ૨૦૧૬ (IST)
અક્ષાંસ રેખાંશ સુધારણા
[ફેરફાર કરો]ધવલભાઈ, તમને જો એક્સેલ ફાઇલમાં ગામનું નામ અને સામે અક્ષાંસ તેમજ રેખાંશ એમ ત્રણ કોલમમાં ગોઠવીને મળે તો બૉટ દ્વારા તે ગામના લેખમાં અક્ષાંસ રેખાંશ બોટ દ્વારા અપડેટ કરી શકાય કે કેમ અને તેમાં ઢાંચામાં નીચે તમે જાણો છો તેમ સ્થિતિ=યોગ્ય ઉમેરી શકાય કે કેમ? આ બાબતે બોટના કપ્તાન તરીકે તમારો વિચાર શું છે તે જાણવું હતું અને સાથે સાથે અન્ય મિત્રો પણ પોતાનો વિચાર જણાવી શકે છે અને આ માટે હું ખાસ તો કાર્તિકભાઈને પણ અહીં દોરવા માગું છું.--Vyom25 (ચર્ચા) ૨૨:૦૯, ૧૪ જૂન ૨૦૧૬ (IST)
- વ્યોમભાઈ, એક્સેલ ફાઈલમાંથી અક્ષાંશ-રેખાંશ બોટ દ્વારા ઉમેરાય કે નહિ તે હું જોઈ શોધું છું, પણ હા, સ્થિતિ=યોગ્ય તો ચોક્કસ બોટ દ્વારા ઉમેરી શકાશે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૧૯, ૧૪ જૂન ૨૦૧૬ (IST)
- અન્ય કોઈ ફાઇલ ફોરમેટ અનુકૂળ હોય તો એ પણ જણાવશો.--Vyom25 (ચર્ચા) ૦૮:૫૮, ૧૬ જૂન ૨૦૧૬ (IST)
- હાજરી પૂરાવી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૦૧, ૧૬ જૂન ૨૦૧૬ (IST)
- ફાઇલ ફોર્મેટનો વાંધો નથી, એ તો એક્માંથી બીજામાં ફેરવી શકાશો. મારે જે શોધવાનું છે તે એ કે બોટ દ્વારા દરેક પાનાને અનુરૂપ ચોક્કસ ફેરફાર ફક્ત એ જ પાનામાં થાય અને તેવું એક સાથે સેંકડો (કે હજારો) પાનામાં થાય તે શક્ય છે કે નહિ. એકધારો ફેરફાર એક સાથે અનેક પાનામાં કરી શકાય, પણ અહિં દરેક પાનામાં જુદી-જુદી વિગત જવાની છે એટલે અસમંજસ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૦, ૧૬ જૂન ૨૦૧૬ (IST)
- કિમિયો સારો છે. ધવલભાઇને કોઇ રસ્તો મળી જાય તો સારૂ.--એ. આર. ભટ્ટ ૨૧:૦૪, ૧૬ જૂન ૨૦૧૬ (IST)
- ધવલભાઈ, ફરીથી ટાંચણી હુમલો... કાંઈ વાત બની આ મુદ્દે.--Vyom25 (ચર્ચા) ૧૭:૫૭, ૨૭ જુલાઇ ૨૦૧૬ (IST)
- કિમિયો સારો છે. ધવલભાઇને કોઇ રસ્તો મળી જાય તો સારૂ.--એ. આર. ભટ્ટ ૨૧:૦૪, ૧૬ જૂન ૨૦૧૬ (IST)
- ફાઇલ ફોર્મેટનો વાંધો નથી, એ તો એક્માંથી બીજામાં ફેરવી શકાશો. મારે જે શોધવાનું છે તે એ કે બોટ દ્વારા દરેક પાનાને અનુરૂપ ચોક્કસ ફેરફાર ફક્ત એ જ પાનામાં થાય અને તેવું એક સાથે સેંકડો (કે હજારો) પાનામાં થાય તે શક્ય છે કે નહિ. એકધારો ફેરફાર એક સાથે અનેક પાનામાં કરી શકાય, પણ અહિં દરેક પાનામાં જુદી-જુદી વિગત જવાની છે એટલે અસમંજસ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૦, ૧૬ જૂન ૨૦૧૬ (IST)
- હાજરી પૂરાવી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૦૧, ૧૬ જૂન ૨૦૧૬ (IST)
- અન્ય કોઈ ફાઇલ ફોરમેટ અનુકૂળ હોય તો એ પણ જણાવશો.--Vyom25 (ચર્ચા) ૦૮:૫૮, ૧૬ જૂન ૨૦૧૬ (IST)
દૂર કરવા વિનંતી | વિશ્વ યુદ્ધ-II ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
150.129.55.184 ૧૮:૧૯, ૭ જુલાઇ ૨૦૧૬ (IST)
Lusófono
[ફેરફાર કરો]Sorry, but I don't speak Gujarati. Maycon Charlles (ચર્ચા) ૨૨:૦૧, ૧૯ જુલાઇ ૨૦૧૬ (IST)
Lusófono
[ફેરફાર કરો]Thank you! I am from Portuguese wikipedia, in Brazil. Good to meet you. Maycon Charlles (ચર્ચા) ૦૨:૦૯, ૨૦ જુલાઇ ૨૦૧૬ (IST)
બોટ વિનંતી: [[શ્રેણી:ભૂગોળ --> [[શ્રેણી:ભૂગોળ]]
ઘણાં ગામોમાં [[શ્રેણી:ભૂગોળ લખેલું છે, એટલે કે ]] ખૂટે છે. દા.ત. https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%95%E0%AA%82%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%9A%E0%AB%81%E0%AA%A1%E0%AA%BE)&curid=30748&diff=441285&oldid=340291 - તો આ માટે બોટ ચલાવવા માટે વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૨૮, ૨૮ જુલાઇ ૨૦૧૬ (IST)
- કામ થઈ ગયું - KartikBot દ્વારા પૂર્ણ થયેલ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૦૭, ૧૫ નવેમ્બર ૨૦૧૬ (IST)
Rio Olympics Edit-a-thon
[ફેરફાર કરો]Dear Friends & Wikipedians, Celebrate the world's biggest sporting festival on Wikipedia. The Rio Olympics Edit-a-thon aims to pay tribute to Indian athletes and sportsperson who represent India at Olympics. Please find more details here. The Athlete who represent their country at Olympics, often fail to attain their due recognition. They bring glory to the nation. Let's write articles on them, as a mark of tribute.
For every 20 articles created collectively, a tree will be planted. Similarly, when an editor completes 20 articles, a book will be awarded to him/her. Check the main page for more details. Thank you. Abhinav619 (sent using MediaWiki message delivery (ચર્ચા) ૨૨:૨૩, ૧૬ ઓગસ્ટ ૨૦૧૬ (IST), subscribe/unsubscribe)
Article request: Toronto District School Board
[ફેરફાર કરો]Hi! I found the en:Toronto District School Board has opened a new Gujarati website: http://www.tdsb.on.ca/languages/gu-in/home.aspx - In light of this I wonder if you are interested in making a Gujarati stub about this school district
Thank you WhisperToMe (ચર્ચા) ૦૯:૦૬, ૨૭ ઓગસ્ટ ૨૦૧૬ (IST)
નામ બદલી
[ફેરફાર કરો]@Dsvyas, આ યાદી મુજબ ગામોના નામ બદલવા માટે બોટ ચલાવવા વિનંતી છે. જો તેમાંની માહિતી પણ બદલી શકાતી હોય તો ઉત્તમ! યાદી: સભ્ય:KartikMistry/sandbox/નામબદલી --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૧૮, ૭ નવેમ્બર ૨૦૧૬ (IST)
- @KartikMistry:, ચોક્કસ કરી દઈશ. દીવાળીમાં અને પછી કામમાં જરા વધારે વધારે વ્યસ્ત હતો તેથી ઉત્તર આપવામાં મોડું થયું.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૮, ૯ નવેમ્બર ૨૦૧૬ (IST)
- કામ થઈ ગયું - KartikBot દ્વારા પૂર્ણ થઇ ગયું છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૪૬, ૧૫ નવેમ્બર ૨૦૧૬ (IST)
બોટ ફ્લેગ
[ફેરફાર કરો]ધવલભાઇ, હું KartikBot ચલાવી રહ્યો છું, જે હાલમાં ગુજરાતનાં ગામોમાં તાલુકાની કડીઓ (તેમજ અમુક વાક્યો) સુધારવાનું કામ કરે છે. બોટ ફ્લેગ વગર તે તાજાં ફેરફારોમાં તેના કાર્યો દર્શાવે છે, જેથી તાજાં ફેરફારો પર નજર રાખવી મુશ્કેલ બને છે. અંગ્રેજી વિકિના બોટની જેમ આપણે KartikBotને બોટ ફ્લેગ આપી શકીએ? આ બોટ હજુ બીજા ૧૫,૦૦૦ જેટલા ફેરફારો કરશે જેથી ફ્લેગ મળશે તો અસુવિધા બદલ ખેદ નહી થાય! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૪૫, ૧૫ નવેમ્બર ૨૦૧૬ (IST)
wikEd - અપડેટ
[ફેરફાર કરો]ધવલભાઇ, મીડિયાવિકિ:Gadget-wikEd.js છેલ્લે ૨૦૧૩માં અપડેટ થયું હતું અને ત્યારબાદ તેમાં ઘણાં ફેરફારો થયેલા છે, તો તેને અપડેટ કરવા વિનંતી છે. જો કોઇ સભ્ય તે વાપરતા ન હોય તો દૂર પણ કરી શકાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૦૨, ૧૩ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- ધ્યાન દોરવા બદલ આભાર કાર્તિકભાઈ! એ ગેજેટ કુલ ૨૨ સભ્યો વાપરે છે, જો કે હાલમાં એ ૨૨ પૈકીના ફક્ત એક જ સભ્ય સક્રિય છે ;-). એને દૂર કરવાને બદલે અપડેટ કરવું સારું. હું કરી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૨૪, ૧૪ ડિસેમ્બર ૨૦૧૬ (IST)