સભ્યની ચર્ચા:Jaydev786

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી Jaydev786, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ : તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.


-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૧૭:૦૨, ૧૬ માર્ચ ૨૦૧૪ (IST)

વિકિડેટા સાથે કડી[ફેરફાર કરો]

તમારા યોગદાન માટે આભાર! તમે જો નવો ઢાંચો બનાવો ત્યારે અંગ્રેજી વિકિના ઢાંચા સાથે વિકિડેટાની કડી જોડશો તો ઢાંચો અપડેટ કરવામાં (ભવિષ્યમાં) સરળતા રહેશે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૧૪, ૨૭ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

ફરીથી ઉપરોક્ત વિનંતી જોવા માટે વિનંતી --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૧૫, ૧૯ ઓગસ્ટ ૨૦૧૭ (IST)

આ વિકિડેટાની કડી કઈ રીતે જોડાય? -જયદેવ દેસાઈ ચર્ચા ૧૯:૪૪, ૧૯ ઓગસ્ટ ૨૦૧૭ (IST)

લેખની ડાબી બાજુ Add links પર ક્લિક કરતાં એક ડાયલોગ બોક્સ ખૂલશે, તેમાં enwiki લખી જે તે લેખનું નામ લખીને આગળ વધવું. ધ્યાન રાખો કે લેખનું નામ યોગ્ય હોય. દા.ત. ઢાંચો:Lang-ms માટે Template:Lang-ms. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૪૮, ૧૯ ઓગસ્ટ ૨૦૧૭ (IST)

Sure. Thank You. -જયદેવ દેસાઈ ચર્ચા 20:00, ૧૯ ઓગસ્ટ ૨૦૧૭ (IST)

ચકાસણી કર્યા વગર મોડ્યુલમાં ફેરફાર[ફેરફાર કરો]

સભ્યશ્રી, આપના તાજેતરના યોગદાનો બદલ ખૂબ ખૂબ આભાર. ગુજરાતી વિકિપીડિયામાં નવા સભ્યો હંમેશા આવકાર્ય છે! જોકે તમે કરેલો આ ફેરફાર ચકાસણી કર્યા વગરનો હતો. ભવિષ્યમાં ચકાસણી-ટેસ્ટ કર્યા વગર મોડ્યુલ-વિભાગ કે ટેમ્પલેટ-ઢાંચામાં ફેરફારો ના કરવા વિનંતી છે. તમને મદદ કે માર્ગદર્શન જોઇતું હોય તો મને, અન્ય સભ્યો કે પછી ચોતરા પર પૂછવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૧૬, ૧૧ એપ્રિલ ૨૦૧૭ (IST)

પ્રોજેક્ટ ટાઇગરમાં લેખ[ફેરફાર કરો]

https://tools.wmflabs.org/fountain/editathons/project-tiger-2018-gu મુજબ તમે ૩ લેખો સબમિટ કર્યા છે. તેમાંથી એક લેખ તો આજે જ Vyom25 દ્વારા બનાવાયો છે, તેમને સબમિટ કરવાનો સમય આપ્યા વગર આટલી ઉતાવળ શું કામ? ગુગલ અને યુટ્યુબ લેખોમાં પણ તમારો ઉમેરો ઇન્ફોબોક્સ અને થોડા બાઇટ્સનો જ છે. આશા રાખીશ કે તમે યોગ્ય યોગદાન કરીને વિકિપીડિયાને સમૃદ્ધ બનાવશો તેમજ માત્ર પ્રતિયોગિતામાં ભાગ લેવા ખાતર નહી લો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૧૯, ૨૧ માર્ચ ૨૦૧૮ (IST)

@Dsvyas:, ઉપરોક્ત ચર્ચા અને તેના પહેલાંની પણ ચર્ચાઓ જોવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૨૨, ૨૧ માર્ચ ૨૦૧૮ (IST)
વધુમાં મારા ખ્યાલ પ્રમાણે સ્પર્ધામાં યાદીમાં આપેલ લેખને જ ગણવામાં આવશે અને આ લેખ તે યાદીમાં છે નહિ. આભાર કાર્તિકભાઈ આ તરફ ધ્યાન દોરવા બદલ.--Vyom25 (ચર્ચા) ૧૭:૩૨, ૨૨ માર્ચ ૨૦૧૮ (IST)