લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Jivan mayatra

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય Jivan mayatra, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૯:૪૯, ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ (IST)[ઉત્તર]

અભિવાદન

[ફેરફાર કરો]

Jivan mayatra જી, આપ વ્યાકરણ સુધારા અને નવી માહિતિ ઉમેરવાના ઉમદા કાર્યો કરી રહ્યા છો એ માટે સમગ્ર ગુજરાતી વિકિ સમુદાયના વતી હું આપનો આભારી છું. આપને કશી મદદની જરૂર હોય તો આપ મારો સંપર્ક મારા ચર્ચાના પાના પર કરી શકો છો. નવી માહિતિ ઉમેરો ત્યારે એટલો ખ્યાલ રાખવા વિનંતી કે વાક્યમાં જો કોઇપણ પ્રકારનો દાવો કરેલો કે થયેલો હોય તો એ દાવાના ટેકામાં યોગ્ય સંદર્ભો હોવા જરૂરી છે. યોગ્ય સંદર્ભ કોને કહેવાય એ પણ આપ મદદ ના પાના પર જોઇ શકશો. આભાર. --Aniket (ચર્ચા) ૧૧:૧૫, ૨૩ નવેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]

જોડણી સુધારણા

[ફેરફાર કરો]

આપે કરેલો ચોતરા પરનો ફેરફાર મેં પાછો વાળ્યો છે. જૂની ચર્ચામાં જોડણી સુધારવાનો કોઇ અર્થ નથી કારણ કે, જે તે ચર્ચા અન્ય સભ્યો વડે થઇ છે. તમે અન્ય લેખોમાં જોડણી સુધારી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૪૭, ૨૬ નવેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]

મિસ્ત્રી જી ધ્યાન દોરવા બદલ આભાર. બીજુ એ કે પાસવર્ડ ના લોચા ને કારણે મેં બીજું પેઝ "નીલકમલ મયાત્રા" નામે બનાવેલું. તેમાંથી નીલકમલ મયાત્રા વાળુ બંધ કરી દેવું છે. અને Jivan Mayatra વાળુ એકજ રાખવુ છે. કૃપયા મદદ કરવા વિનંતી Neel kamal Mayatra (ચર્ચા) ૦૯:૦૯, ૨૬ નવેમ્બર ૨૦૧૭ (IST)Jivan Mayatra Neel kamal Mayatra (ચર્ચા) ૦૯:૦૯, ૨૬ નવેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]

આ માટે https://en.wikipedia.org/wiki/Wikipedia:Changing_username ધ્યાનથી વાંચો. આ પાનું જોયા પછી તમે https://en.wikipedia.org/wiki/Special:GlobalRenameRequest પર જઇને વિનંતી કરી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૩૮, ૨૬ નવેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]
કરું છું.... આપના વતિ મેં આ સબબની અરજી અહિં કરી છે તેનું ધ્યાન રાખશો.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૫૧, ૭ ડિસેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]
ભાઈ શ્રી, મેં ઉપર જણાવ્યું તેમ મેં તમારા વતી આ નામફેર માટેની અરજી કરી દીધી છે, તમારે કશું કરવાનું નથી. તમે હમણાં મેં અહિં ઉપર આપેલી કડી પર જઈને જે ફેરફાર કર્યા તે યોગ્ય ન હતા. આપ નવાસવા છો એટલે આ બધી પળોજણથી વાકેફ ના હોવ તે સ્વાભાવિક છે અને માટે જ હું તમને મદદરુપ થવાની કોશીશ કરી રહ્યો છું. મહેરબાની કરીને ધીરજ રાખો અને ફક્ત આ (Jivan Mayatra) જ ખાતાનો ઉપયોગ કરો, Neel Kamal Mayatraનો નહિ.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૩૬, ૭ ડિસેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]

મા. નિલકમલભાઈ, આ અરજીમાં હવે એક છેલ્લું પગલું લેવાનું બાકી રહ્યું છે, તમારે આ કડી પર જઈને જ્યાં મેં નીચે મુજબનું લખાણ મૂક્યું છે ત્યાં, અહિંયા સહિ કરોની જગ્યાએ વારાફરતી તમારા બન્ને સભ્યનામોથી પ્રવેશ (log-in) કરીને સહિ કરવાની છે. સહિ કરવા માટે તમારે --~~~~ એટલું ઉમેરવાનું રહેશે ( અને ની વચ્ચે જે બે ડેશ અને ચાર ટાઇડ~ છે એજ ઉમેરવા).

  1. Neel kamal Mayatra : અહિંયા સહિ કરો
  2. Jivan mayatra : અહિંયા સહિ કરો

જરાક એટલું કામ કરી દો ને? અને થઈ જાય એટલે મને અહિં સંદેશો મૂકીને જણાવશો. હા, એક વાતનું ધ્યાન રાખજો કે ત્યાં સહિ કરવા સિવાય બીજો કોઈ ફેરફાર ના કરતા.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૯, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]

  • તમારા કહેવા પ્રમાણે મેં બન્ને જગ્યાએ Jivanbhai Mayatra નામથી સહી કરી છે. જો યોગ્ય હોય તો. અન્યથા મારા છેલ્લાં એકાઉન્ટ Jivanbhai Mayatra પર માન્યતા આપવામાં આવે એવી આપશ્રી ને "નમ્ર વિનંતી" -Jivanbhai Mayatra
તમારે "અહિંયા સહિ કરોની જગ્યાએ વારાફરતી તમારા બન્ને સભ્યનામોથી પ્રવેશ (log-in) કરીને સહિ કરવાની છે." બરોબર વાંચવું જોઇતું હતું!! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૨૩, ૯ ડિસેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]

_મિસ્ત્રી જી એ પણ કરી જોયું. પરંતુ પ્રશ્ન એ છે કે Jivan Mayatra અને Neel Kamal Mayatra નામ થી લોગ ઈન થતાં નથી. કેમ કે પાસવર્ડ ના લોચા છે. હવે માત્ર ત્રીજા એકાઉન્ટ Jivanbhai Mayatra નામથી જ log in થાય છે. આગળ મારે શું કરવું જોઈએ - ના માર્ગ દર્શન ની રાહમાં =વિશ્ર્વાસુ 106.77.70.130 ૦૦:૫૪, ૧૦ ડિસેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]

=મિસ્ત્રીજી, ગઈકાલે રાત્રે 12 વાગ્યે મેસેજ કર્યો હતો. 18/19 કલાક જેટલો સમય વીતી જવા છતાં કોઈ જવાબ નથી (મારાથી કોઈ અપરાધ થયો હોય એવી લાગણીનો અનુભવ થયો) એટલે થયુ કે ચાલો ફરી એકવાર યાદ અપાવુ. તો શું હું Jivanbhai Mayatra વાળા એકાઉન્ટ થી મારુ યોગદાન "વિશ્ર્વ જ્ઞાનકોશ" માં આપવાનું શરૂ કરી દઉં? મંજૂરી ની અપેક્ષાએ.....ધન્યવાદ Jivanbhai Mayatra (ચર્ચા) ૨૦:૧૬, ૧૦ ડિસેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]

હા જી, તમારા એ ત્રીજા ખાતાથી યોગદાન આપવાનું શરૂ કરી દો કેમકે તમે તેનાં ચર્ચાનાં પાને જણાવ્યું છે તેમ હું આ ખાતા પર પ્રતિબંધ મૂકી રહ્યો છો. ભવિષ્યમાં પાસવર્ડની કોઈ તકલીફ થાય તો ફરી પાછું ચોથું ખાતુ ખોલવાને બદલે એક વખત મારા ચર્ચાનાં પાને સંદેશો મૂકજો, હું મદદ કરીશ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૦, ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]

તમારું યોગદાન

[ફેરફાર કરો]

તમે કરેલા બધાં ફેરફારો તમારા યોગદાન પાનાં પરથી તમને મળી શકે છે. જુઓ: વિશેષ:પ્રદાન/Jivan mayatra --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૭, ૧ ડિસેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]

મહાનતમ ભારતીય

[ફેરફાર કરો]

મહાનતમ ભારતીય (સર્વેક્ષણ)

[ફેરફાર કરો]

નામાંકન અને મતદાન

[ફેરફાર કરો]

50 મહામાનવોની યાદી

[ફેરફાર કરો]

10 મહાન ભારતીય

[ફેરફાર કરો]

પરિણામ

[ફેરફાર કરો]

Jivan Mayatra

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.