લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:PatelSubham

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય PatelSubham, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૧૪:૦૭, ૨૮ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

જૂન ૨૦૨૧

[ફેરફાર કરો]

Information icon નમસ્તે, હું KartikMistry છું. હું આપને જણાવવા માંગું છું કે આપના એક કે તેના કરતાં વધુ યોગદાનો દૂર કરાયા છે, કારણ કે તે યોગ્ય ન હતા અને વિકિપીડિયાની નીતિથી વિરુદ્ધ છે. આપને કોઈ મદદ જોઈતી હોય તો ચોતરા પર પૂછી શકો છો. આભાર! કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૧૧, ૧૬ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી દીકરી ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૦:૧૭, ૧૭ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

પ્રચાર

[ફેરફાર કરો]

@Aniket @Dsvyas, આ સભ્ય દ્વારા વારંવાર પોતાની (કે અન્ય કોઇની) વેબસાઇટનો પ્રચાર લેખોમાં થઇ રહ્યો છે. તેમના યોગદાનો ચકાસી યોગ્ય પગલાં લેવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૧૨, ૧૯ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

આપણે તેમને નવા હોવાને કારણે અતિઉત્સાહ અને નીતિઓથી અજાણ હોવાનું માની ને થોડો મોકો આપીએ. જો આમ ને આમ ચાલુ રહેશે તો પગલાં લઈશું.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૬, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

ચેતવણી

[ફેરફાર કરો]

ભાઈ શ્રી શુભમભાઈ, તમે જ્યારે કોઈ યોગદાન કરો અને અહિં અનુભવી સભ્યો તે ફેરફારો ઉલટાવી દે તો એનો અર્થ એ થયો કે તમે કરેલું યોગદાન યોગ્ય નહોતું. તમે વારંવાર એનું એ જ લખાણ કે બાહ્ય કડીઓ ફરીફરી જે તે લેખમાં ઉમેરતા રહો તેને ભાંગફોડ/સંપાદન યુદ્ધ (Edit War) ગણવામાં આવે છે અને વારંવાર આમ કરતા રહેવાથી તમારા પર પ્રતિબંધ મૂકાવાની શક્યતા ઊભી થાય છે. તો તમને નમ્ર વિનંતિ કે સૌથી પહેલા તો ઉપર તમને મોકલેલા સ્વાગત સંદેશાને ધ્યાનથી વાંચી જાઓ, તેમાં આપેલી કડીઓની મુલાકાત લો અને થોડું પ્રારંભિક જ્ઞાન મેળવો અને અહિંની નીતિઓથી વાકેફ થાઓ અને પછી સૌને ઉપયોગી થઈ પડે તેવું યોગદાન કરો. જો કોઈ અસમંજસ હોય તો મારો, @Aniket અને KartikMistry: જેવા અનુભવી સભ્યોનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]