સભ્યની ચર્ચા:Spirit of the night
સ્વાગત!
[ફેરફાર કરો]પ્રિય Spirit of the night, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૩:૦૦, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)
કબીરના પાના આપે વારંવાર કરેલા ફેરફારો બાબત
[ફેરફાર કરો]પ્રિય Spirit of the night, આપે કબીરના પાના પર કરેલો ફેરફાર એક લાલ કડી ઉમેરી રહ્યો છે. લેખમાં બિનઉપયોગી ધોરણે લાલ કડીઓ હોવી એ ગુજરાતી વિકિ પર આવકારદાયક ગણાતું નથી અને એને મોટેભાગે ભાંગફોડીયા પ્રવૃત્તિ ગણી લેવામાં આવે છે. પણ મેં નોંધ્યું છે કે આપ એ એકનો એક ફેરફાર વારંવાર કરી રહ્યા છો. હવે જો આપ ફરી એવું કરશો તો ન છુટકે મારે આપના પર ટૂકાગાળાનો પ્રતિબંધ લાદવો પડશે. --Aniket (ચર્ચા) ૧૯:૨૨, ૧૯ જાન્યુઆરી ૨૦૧૮ (IST)
aniket dude... linking pages is something you find everywhere, it helps the reading flow. If you bothered to actually open your eyes.. it is a very much useful blue link. many thanks!
@aniket why are you banning people for making useful changes?
- આપે લાલ કડીઓ વાળો ફેરફાર કરેલો જે મેં ઉલટાવેલો. આપને ચેતવણી આપી તેમ છતા આપે મારો ફેરફાર ઉલટાવ્યો. એટલે ન છુટકે મારે આ પગલું લેવું પડ્યું છે. આપ યોગ્ય ફેરફાર કરતા હતા ત્યાં સુધી આપને કોઇ પ્રતિબંધિત કરતું ન હતું. યોગ્ય ફેરફાર આપે ફક્ત છેલ્લે કરેલો છે જેને રહેવા દેવામાં આવ્યો છે. ત્રણ દિવસનો ટૂકાગાળાનો પ્રતિબંધ અમલી બનાવવો પડ્યો એનો ખેદ છે પણ આપ સાથ સાહકાર આપશો એવી અપેક્ષા છે. આભાર. --Aniket (ચર્ચા) ૧૯:૩૭, ૧૯ જાન્યુઆરી ૨૦૧૮ (IST)
- આપનો છેલ્લો ફેરફાર લાલ કડી ન હોઈ અને યોગ્ય હોવાથી આપના પરનો પ્રતિબંધ હટાવી લઉ છું. આભાર. --Aniket (ચર્ચા) ૧૯:૪૬, ૧૯ જાન્યુઆરી ૨૦૧૮ (IST)
- આપે લાલ કડીઓ વાળો ફેરફાર કરેલો જે મેં ઉલટાવેલો. આપને ચેતવણી આપી તેમ છતા આપે મારો ફેરફાર ઉલટાવ્યો. એટલે ન છુટકે મારે આ પગલું લેવું પડ્યું છે. આપ યોગ્ય ફેરફાર કરતા હતા ત્યાં સુધી આપને કોઇ પ્રતિબંધિત કરતું ન હતું. યોગ્ય ફેરફાર આપે ફક્ત છેલ્લે કરેલો છે જેને રહેવા દેવામાં આવ્યો છે. ત્રણ દિવસનો ટૂકાગાળાનો પ્રતિબંધ અમલી બનાવવો પડ્યો એનો ખેદ છે પણ આપ સાથ સાહકાર આપશો એવી અપેક્ષા છે. આભાર. --Aniket (ચર્ચા) ૧૯:૩૭, ૧૯ જાન્યુઆરી ૨૦૧૮ (IST)
નમસ્કાર. કેમ છો? વિકિમીડિયા તરફથી આપણી કમ્યુનિટી માટે સ્કૅનર આપવામાં આવ્યું છે. તેનો ઉપયોગ વિકિસૉર્સ માટે ચાલી જ રહ્યો છે. આ ઉપરાંત વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના માટે પણ તેનો ઉપયોગ કરવાનો હોય આપ આગળના ૪ મહિના (સપ્ટેમબર થી ડિસેમ્બર) વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના નો લાભ લો તેવી વિનંતી છે. આપ અસ્તિત્વ ધરાવતા લેખો અથવા નવા બનાવવાના લેખો વિશેની માહિતી અને સંદર્ભ સામગ્રી માટે અહિં વિનંતી મૂકી શકો છો. આપણે સંદર્ભ ન ધરાવતા લેખોમાં સંદર્ભ ઉમેરવાનું કામ પણ કરી શકીએ છીએ. આભાર. Gazal world (ચર્ચા) ૦૩:૩૬, ૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[ફેરફાર કરો]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.