સલિલ ચૌધરી

વિકિપીડિયામાંથી
સલિલ ચૌધરી
સલિલ ચૌધરી
પાર્શ્વ માહિતી
જન્મ(1925-11-19)19 November 1925
ગાઝીપુર, ૨૪ પરગણા, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત
(હાલમાં દક્ષિણ ૨૪ પરગણા જિલ્લો, પશ્ચિમ બંગાળ, ભારત)
મૃત્યુ5 September 1995(1995-09-05) (ઉંમર 69)
કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત
શૈલીબંગાળી, લોક ગીત, ચલચિત્ર ગાયન, પશ્ચિમી શાસ્ત્રીય, ભારતીય શાસ્ત્રીય ગાયન
વ્યવસાયોગાયક-ગીતલેખક, કવિ, સંગીત નિર્દેશક, વાર્તા લેખક

સલિલ ચૌધરી (બંગાળી: সলিল চৌধুরী; બંગાળી ઉચ્ચારણ: સોલિલ ચૌધરી) (૧૯ નવેમ્બર ૧૯૨૩[૧] – ૫ સપ્ટેમ્બર ૧૯૯૫) હિન્દી ફિલ્મોના એક પ્રખ્યાત સંગીતકાર, ગીતકાર, લેખક અને ગાયક હતા. એમણે મુખ્યત્વે બંગાળી, હિન્દી અને મલયાલમ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. ફિલ્મ જગતમાં સલિલ દાના નામ પરથી પ્રખ્યાત સલિલ ચૌધરી મધુમતી, દો બીઘા જમીન, આનંદ, મેરે અપને જેવી ફિલ્મોમાં આપેલા સંગીત માટે જાણીતા છે.

મુખ્ય ફિલ્મો[ફેરફાર કરો]

 1. દો બીઘા જમીન (૧૯૫૩)
 2. નૌકરી (૧૯૫૫)
 3. અમાનત (૧૯૫૫)
 4. જાગતે રહો (૧૯૫૬)
 5. પરિવાર (૧૯૫૬)
 6. આવાઝ (૧૯૫૬)
 7. અપરાધી કૌન? (૧૯૫૭)
 8. એક ગાઉં કી કહાની (૧૯૫૭)
 9. મુસાફિર (૧૯૫૭)
 10. મધુમતી (૧૯૫૮)
 11. પરખ (૧૯૬૦)
 12. ઉસને કહા થા (૧૯૬૦)
 13. કાબુલી વાલા (૧૯૬૧)
 14. છાયા (૧૯૬૧)
 15. માયા (૧૯૬૧)
 16. મેમ દીદી (૧૯૬૧)
 17. પ્રેમ પત્ર (૧૯૬૨)
 18. હાફ ટિકટ (૧૯૬૨)
 19. ઝૂલા (૧૯૬૨)
 20. પ્રેમ પત્ર (૧૯૬૨) (બંગાળી ફિલ્મ "સાગરિકા" ઉપરથી)
 21. લાલ પત્થર (૧૯૬૪) (બંગાળી ફિલ્મ "લાલ પત્થર " ઉપરથી)
 22. ચાંદ ઔર સૂરજ (૧૯૬૫)
 23. પૂનમ કી રાત (૧૯૬૫)
 24. આનંદ (૧૯૭૧)
 25. મેરે અપને (૧૯૭૧)
 26. ઘર સંસાર (ગુજરાતી ફિલ્મ) (૧૯૭૧)
 27. અનોખા મિલન (૧૯૭૨)
 28. મેરે ભૈયા (૧૯૭૨)
 29. અન્નદાતા (૧૯૭૨)
 30. અનોખા દાન (૧૯૭૨)
 31. રજનીગંધા (૧૯૭૪)
 32. છોટી સી બાત (૧૯૭૫)
 33. મૌસમ (૧૯૭૫)
 34. જીવન જ્યોતિ (૧૯૭૬)
 35. અગ્નિ પરીક્ષા (૧૯૮૧)
 36. ત્રિશાગ્ની (૧૯૮૮)
 37. નહેરુ:ધ જ્વેલ ઓફ ઇન્ડિયા (૧૯૯૦)
 38. સ્વામી વિવેકાનંદ (૧૯૯૪)
 39. મેરા દામાદ (૧૯૮૫)

સંદર્ભો[ફેરફાર કરો]

 1. International who's who in music and musicians' directory, p. 147, ગુગલ બુક્સ પર.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]