લખાણ પર જાઓ

સલીમ અલી પક્ષી અભયારણ્ય

વિકિપીડિયામાંથી
સાલીમ અલી પક્ષી અભયારણ્ય
ડો. સાલીમ અલી પક્ષી અભયારણ્ય
અભયારણ્ય પ્રવેશદ્વાર
Map showing the location of સાલીમ અલી પક્ષી અભયારણ્ય
Map showing the location of સાલીમ અલી પક્ષી અભયારણ્ય
ગોઆ ના નકશામાં સ્થાન
સ્થળચોરાવ ટાપુ, ગોઆ, ભારત
નજીકનું શહેરપણજી
અક્ષાંશ-રેખાંશ15°30′53″N 73°51′27″E / 15.5146°N 73.8575°E / 15.5146; 73.8575Coordinates: 15°30′53″N 73°51′27″E / 15.5146°N 73.8575°E / 15.5146; 73.8575
વિસ્તાર178 ha (440 acres)
સ્થાપના૧૯૮૮

સાલીમ અલી પક્ષી અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગોઆ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલ એક પક્ષી અભયારણ્ય છે. આ અભયારણ્યનું નામ પ્રસિદ્ધ ભારતીય પક્ષીવિદ ડો. સાલીમ અલીના નામ પરથી પાડવામાં આવેલ છે. આ સ્થળ માપુસા નદી અને માંડોવી નદીની વચ્ચેના ભાગમાં આવેલ ચોરાવ ટાપુ પર આવેલ વનસ્પતિથી ઘેરાયેલ વિસ્તારમાં આવેલ છે. અહીં સ્થાનિક તેમ જ યાયાવર પક્ષીઓ માટે આદર્શ પર્યાવરણ ઉપલબ્ધ છે. અહીં અનેક દુર્લભ પ્રજાતિઓનાં પક્ષીઓ જોવા મળે છે.[૧][૨]

મુલાકાત લેવાનો ઉત્તમ સમય ઓક્ટોબર થી માર્ચ મહિનાનો ગણાય છે.

આ અભયારણ્ય પણજી ખાતે આવેલ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૭ થી લગભગ ૭ કિલોમીટર જેટલા અંતરે છે.

ચિત્ર-દર્શન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Larsen, Kim; Gobardhan Sahoo; Zakir Ali Ansari (2013). "Description of a new mangrove root dwelling species of Teleotanais (Crustacea: Peracarida: Tanaidacea) from India, with a key to Teleotanaidae" (PDF). Species Diversity. 18: 237–243. Unknown parameter |lastauthoramp= ignored (|name-list-style= suggested) (મદદ)
  2. Borges, S.D. & A.B.Shanbhag (2007). "Additions to the avifauna of Goa, India". Journal of the Bombay Natural History Society. 104 (1): 98–101.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]