સાપુતારા તળાવ
Appearance
સાપુતારા તળાવ | |
---|---|
સાપુતારા તળાવ | |
સ્થાન | ડાંગ, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 20°34′32″N 73°44′43″E / 20.5755°N 73.7452°E |
તળાવ પ્રકાર | માનવસર્જિત જળાશય |
બેસિન દેશો | ભારત |
રહેણાંક વિસ્તાર | સાપુતારા |
સાપુતારા તળાવ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું માનવસર્જિત જળાશય છે.[૧] સાપુતારા તળાવ ગુજરાતના પ્રવાસન સ્થળ સાપુતારામાં મુખ્ય શહેરથી માત્ર ૧ કિલોમીટરના અંતરે આવેલું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Saputara Hill station". Dangs district administration website. મેળવેલ 13 Jun 2018.
વિકિમીડિયા કોમન્સ પર સાપુતારા તળાવ સંબંધિત માધ્યમો છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |