લખાણ પર જાઓ

સિદ્ધપુર રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
સિદ્ધપુર
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનસિદ્ધપુર
ભારત
અક્ષાંશ-રેખાંશ23°55′05″N 72°22′05″E / 23.918105°N 72.367932°E / 23.918105; 72.367932
ઊંચાઇ135 metres (443 ft)
માલિકરેલ્વે મંત્રાલય, ભારતીય રેલ્વે
સંચાલકપશ્ચિમ રેલ્વે વિભાગ
લાઇનઅમદાવાદદિલ્હી મુખ્ય લાઇન
જયપુર - અમદાવાદ બ્રોડગેજ લાઇન
પ્લેટફોર્મ
પાટાઓ
બાંધકામ
બાંધકામ પ્રકારStandard (On Ground)
પાર્કિંગના
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડSID
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ અમદાવાદ
ઈતિહાસ
વીજળીકરણહા
સ્થાન
સિદ્ધપુર રેલ્વે સ્ટેશન is located in India
સિદ્ધપુર રેલ્વે સ્ટેશન
સિદ્ધપુર રેલ્વે સ્ટેશન
Location within India
સિદ્ધપુર રેલ્વે સ્ટેશન is located in ગુજરાત
સિદ્ધપુર રેલ્વે સ્ટેશન
સિદ્ધપુર રેલ્વે સ્ટેશન
સિદ્ધપુર રેલ્વે સ્ટેશન (ગુજરાત)

સિદ્ધપુર રેલ્વે સ્ટેશનપશ્ચિમ રેલ્વે વિભાગની પશ્ચિમ લાઇન પર પાટણ જિલ્લા, ગુજરાતનું એક રેલ્વે સ્ટેશન છે.[][] સિદ્ધપુર રેલ્વે સ્ટેશન મહેસાણા જંકશનથી ૩૫ કિમી દૂર આવેલું છે. અહીં પેસેન્જર, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો રોકાય છે.[][]

નજીકના સ્ટેશનો

[ફેરફાર કરો]

ધારેવાડા એ પાલનપુર જંકશન તરફનું અને કામલી એ અમદાવાદ જંકશન તરફનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

નીચેની એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેન બંને દિશામાં સિદ્ધપુર રેલ્વે સ્ટેશન પર વિરામ લે છે:

  • ૧૪૮૦૫/૦૬ યશવંતપુર - બાડમેર એસી એક્સપ્રેસ
  • ૧૪૮૦૩/૦૪ ભગત કી કોઠી - અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ
  • ૨૨૯૧૫/૧૬ બાંદ્રા ટર્મિનસ - હિસાર સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • ૧૬૫૦૭/૦૮ જોધપુર - બેંગ્લોર સિટી એક્સપ્રેસ (વાયા હુબલ્લી)
  • ૨૨૪૭૩/૭૪ બાંદ્રા ટર્મિનસ - બિકાનેર સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • ૧૯૫૬૫/૬૬ ઓખા - દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ
  • ૧૯૭૦૭/૦૮ બાંદ્રા ટર્મિનસ - જયપુર અમરાપુર અરવલ્લી એક્સપ્રેસ
  • ૧૯૪૧૩/૧૪ અમદાવાદ - કોલકાતા સારે જહાં સે અચ્છા એક્સપ્રેસ
  • ૧૯૪૧૧/૧૨ અમદાવાદ - અજમેર ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • ૧૯૦૩૧/૩૨ અમદાવાદ - હરિદ્વાર યોગ એક્સપ્રેસ
  • ૧૯૨૨૩/૨૪ અમદાવાદ - જમ્મુ તાવી એક્સપ્રેસ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Siddhpur Railway Station (SID) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com (અંગ્રેજીમાં). India: NDTV. મેળવેલ 2018-01-07.
  2. "SID/Siddhpur". India Rail Info.
  3. "SID:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Ahmedabad". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
  4. "SID/Siddhpur". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]